પૃષ્ઠ:Jagat Pravas.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮
જગતપ્રવાસ
૪૮
જગતપ્રવાસ

જગતપ્રામ. નમોર જંકશનમાં સાંકડા ભાષને રેલવે જોડાયલા છે, તે ૧૦૯ માઇલ પર લેબ્રીજ નામે સ્થળ છે ત્યાં સુધી છે. અહિં' કાયલાની ખાણુ છે. એમાંના કાયલાને વેચવાને અાર મળેતે દર રાજ એહજાર ટન માલ કાઢી શકાય એવી છે. આગળ જતાં માર્ગમાં લાંગવીન નામે નાનકડું સ્ટે શન આવ્યું. એ સ્ટેશન ઉપર એકજ ધર છે તેમાં લાઇન ઇન્સ્પેકટર રહે છે. એણે અહીં પાતાળ કૂવા ખાદ્યો, પણ તેમાં પાણી પીવામાં કામ લાગે તેવું નથી. એ કૂવાની ઉપર સહજ દિવેા ધરતાં તેમાંથી નીકળતા ગ્યાસ માલમ પડયો. એ ગ્યાસને તે આદમી નળી વાટે પાતાના ધરમાં લાવેછે અને તેને બાળવાના લાકડાને ઠામે કાર્મે લગાડેછે. શિયાળામાં એ થળમાં ટાઢ એવી પડેછે કે થામિટરમાં પારા સુનની હેઠે ૩૫ કે ૪૦ અંશુ પ્ ખેત ઉતરે છે. એવે સમૈં તે પોતાના ઘરમાં એ ગ્યાસવર્ડ ૭૦ મશગ- રમી રાખી શકે છે. કદાયિત કાઈ વખતે એ સ્ટેશન આગળ ખનીજ તે- ના કીમતી ભડાર જડે પણ ખરા. re ૧૪ મી સપ્ટેમ્બર, બુધવારની રાત્રે એક કલાકે અમે કાગરીમાં ઉતયા. રેલવે ત્રેનમાં લાગ લાગઢ ૩૭ કલાક સુધી ગોધાઇ રહ્યા પછી તેમાંથી ઉતરવાનું આવવાથી અમને આનન્દ થયા. ફાલ્ગરી નગર ખા- યાવસ્થામાં છે. એની ઉમર માત્ર એ વરસની છે. વસવાના આરંભ થવાને માત્ર એટલી ટુંકી મુદત થયા છતાં તેમાં ઉદ્યોગની ધુમ નેશથી મચી રહી છે અને લગભગ ૨૦૦૦ હજારની વસ્તી થવા આવી છે. મ કાના ખાંધવાનું કામ ચામેર ચાલી રહ્યું છે. એમાં ત્રણ કે ચાર વિના આકીનાં બધાંમાં તમામ લકડ કામ છે. શેહેર બાંધવાના નકશા બનાવ્યો અને તે નકશા પ્રમાણે ધરા ખાંધવા દેછે. રસ્તા બહુ પાહેાળા અને ખમે માઇલ લાંબા રાખ્યા છે. ઘણા ભાગમાં તે હજી ધાસ ઉગેલું છે, પ એમાં લાટ પાડયા છે તે લોકો લે છે અને ઘરો બાંધવા માંડે છે. ગઈ સાલમાં એ નગર મ્યુનીસિપાલીટીના અધિકાર આપવામાં આવ્યા, મેયર અને તેની કાંઉસિલ લોકો ફરાવે છે. પહેલી ચૂંટણીકાયદા પ્રમાણે ખરાખર ન હતી તેથી ખીજી થઇ, પરંતુ પહેલા ચૂંટાયલા માણસાએ પેાતાના અધિ કાર ક્યો નહિ તૈથી ખતે કાંસિલે અમલ કરવા લાગી. કેટલાક અ- ણબનાવ અને કરિયાદી થયાં. એની એક થઇ. ખાત્ર અને એલ્બો નામે નદીએના સંગમ ઉપર સુંદર સ્થળપર નગર છે. રોકી પર્વતામાંથી આવતું મીઠું, શીતળ અને સ્વચ્છ જળ નદીમાં વહે છે. એ પર્વતના બરફથી ઢકાયલાં શીખરાના આકાર સાઠે માઇલને છેટે સૃષ્ટિમર્યાદામાં દિસતાં હતાં.