પૃષ્ઠ:Jagat Pravas.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯
જગતપ્રવાસ
૪૯
જગતપ્રવાસ

જગતપ્રવાસ. રેકી પર્વતની તળેટીના ડુંગરાને પડખે વહેતી દક્ષિણુ સાકાચેવત અને મેાન્ટેના એ નદીઓની મધ્યે ઢોરાના ચારાથી ભરપૂર એવા વિશાળ પ્રદેશનું મુખ્ય નગર કાલ્ગરી છે. ઉત્તર અમેરિકામાં ઢોરોને પરવાના સîાત્તમ મુન્નક એ સંભવે છે. એનું ક્ષેત્રફળ ચાળીરા લાખ એકર છે અને શૅફી વતામાંના વહેળામાંથી જમાતન જોઇએ એટલું પાણી મળેછે. એ માટા ચરામાં કેટલાંક વર્ષો લગી ઢોરોને મત ચરવા દેતા, પશુ હર્ષોાં સરકાર એવાં ખાડા ભાડે આપેછે. મિ. સ્ટિમ્સન નામે ગૃથે એ માંની એક લાખ એકર જમીન દૂરએકરે અ પૅના લેખે ભાડે રાખેલીએ. સને ૧૮૯૧ માં તે હું વચ્ચે. તેની મરજી હોય તે દર એકરે પાંચ શિલિંગને ભાવે પાંચ એકર ભેાંય તે સરકાર કનૈવી વેચાની લેઇ શકે, અને ઘર આંધવાને ૧૬૦ એકર મક્ત મળે. પ્રથમ બે ખીડ તેણે રા- ખ્યું તેવારે તેની પાસે ૩૬૦૦ ગાયે! અને ૨૦૦ ધાડા હતા. હાલ ગાયે નવ હજાર, વાછરડાં એક હજાર, ધેડા પાંચશે અને વછેરા ૧૫૦ છે. એ સધળા વધારા ગાયો અને મેડીગ્મેના વીઆવાથી થયા, નવું જનાવર એક ન લેતાં ૧૫૦૦ ગાયા અને ૧૦૦ ધાડા વેચ્યા છે, એ વેચાણની ઉપજમાં થી ખર્ચ નીકળ્યો અને બાસું પાઉંડ બચ્યા તે ધરા બાંધવામાં અને આારા લેવામાં વાપા, ૪૯ એ ગાયને ચારવાને આદુ તરૂણ ગાવાળી છે, ધેડાને માટે એક માણુસ છે, એક રસાઈએ, અને દશ આદમી જનાવરોને સાચવવાને તથા બીજાં જે કામ હાય તે કરવાને રાખેલા છે. ગાવાળીઆના પગાર મહીને દશ પાઢુંડ અને જમવાનું. જો ગાવાળીએ ચાહે તે। એ પગારમાંથી પ્રતિ વરસે સે પાઉંડ બચાવી શકે, અને ચેડાં વરસમાં પેાતે ઢારાને ઉછેરવા ના અને વેચવાનો ધંધા કરી શકે. એમાંના એક ગેાવાળીઆએ ૮૦૦ પાઉંડની અને બીનએ ૧૨૦૦ પાઉંડની ગાયા લીધી છે, અને પેાતાના શેઠનાં કારાની ભેગા તેઓને ચારેછે. થોડા વખતમાં તે વધારે ધન- વાન થઈ પેાતાનાં જુદાં ખીરે રાખી તથા ધરા ખાંધી રહેશે. આ પ્રદેશ માં ખા રાખી ઢારા ઉછેરનારા બીજા છે. પશુ તેએમાં સર્વથી વધારે ઢારે ઉછેરનાર મિ. સ્ટિમ્સન છે. ઈશ્કરી અમલદારના ૧૮ વરસની