પૃષ્ઠ:Jagat Pravas.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૧
જગતપ્રવાસ
૫૧
જગતપ્રવાસ

જગતપ્રવાસ, ૫ થવાની અને વેચવાની મના છે, અને ત્યાંના ગવર્નરને પરવાને પાસે ન છતાં યુરોપી કે ઇંડિયન જેની કને દારૂ ઢાય તેને ભારે દંડ કરવામાં આ વેછે, અને સખત કદની સજા પણ થઈ શકે હું કાલગરી પેાતા ત્યાર પહેલાં વિસ્કી નાતના દારૂ વેપતાં કેટલાક માણસે પકડાયા છતા અને તેમને ૨૬૦ પાઉંડનો દંડ થયા હતા. એ સ્પિનાનાં ઝુપડાં કે તંબુઓ ટાપો કહેવાયછે. એ ટીપીએ જોવાને હું અને મારી દીકરી ગયાં તેવારે જોડે દુભાષિયા લીધા હતે, તેણે એ સાસો ઇંડિયનોના શૂરવીરતાં નામાના અર્થ સમજાવ્યા તેના થોડાક નમૂના-મોટા કાગડા, મોટા રીંછ, માટી છા, ખીના મુખી, ગરૂની પાંસળ રીંછના ટેમ્પ, યુદ્ધે ચડેછે, ચકમક, બંદુક ઘણીવારથી છેાડી, પવિત્ર, શ્વાનર્મ, પેઢુસ ષા કરનાર, બેવાર ધાકર- નાર, આળસુ છોકરા, નાનો છે, બહુ અશ્વો, ધરસ્થંભ, અન્ડ્રુ હંસા, છુંદણાવાળા વૃદ્ધ પુરૂષ, નક્ષત્ર પ્રકાશ, પાણી ઉરાડનાર, ઘરની બહાર રહેનાર, પાછળથી ભારે, જળચર, તલ કરવા ગયા, વ લાવનાર, ધાળુ ખંજર, ડેસતા ડુંગર ઈ- સાંઢ મસ્તક એ સાચી ઈંડિયનોનો રાજા છે, એને દરવરસે દશ ડા- લર તથા તેના કુટુંબના પ્રત્યેક જણને શુ તેટલીજ રકમ અને તેની સાથે દરરોજ દરેકને માટે બશેર ગામાંસ, એક શેર લેટ તથા કેટલે તમાકુ તથા ચક આપવામાં આવેછે. એ લેાકના પડાવને મધ્ય ભાગે સુખદાયક એ માળનું ધર છે, અને તેની આસપાસ એડક સારાં ખેતરો અને એક વાડી છે. એ મકાનમાં મેજર ડો ખેલેન્હા” નામે સરકારી એજંટ રહેછે. એની ભલી પત્ની ઈંડિયનોનાં કરાંને લખતાં વાંચતાં અને હિસાબ શી- ખવે. એ કામ માટે નાનકડી રૂપાળી નિશાળ ખાંધીછે. ઉનાળામાં એ ઈડિયનો તળુઓમાં રહેછે, અને શિયાળામાં લાકડાની એક એરસવાળી ઝુંપડીમાં રહેછે. આ વેળા તેએા એ ઝુંપડીએને રહેવાશ્વેગ હાલતમાં આણુવાના કામે લાગેલા હતા. તેમના તપુએના વ્યાસ ભેાંય તળીએ આ- સરે ખાર ફુટ દ્વાયછે, અને આખું કુટુંબ તેની અંદર રાંધેછે, જમે છે, અને સુવેછે. ધાબળામાં વીંટાઇને તે જમીન ઉપર સુવેછે. સ્ત્રીએ એ એકની એલીમાં જીવા કહેવાયછે.એ બાયડીએ દેખાવમાં એવી બીભત્સ કુરૂપ છે કે તેમને જોઇને ચીતળી ચડે. કામના એકજો તેએ ઉપર