પૃષ્ઠ:Jagat Pravas.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨
જગતપ્રવાસ
૫૨
જગતપ્રવાસ

મંત્ર જગતપ્રવાસ. હૃદથી જાદે છે. તેઓ ટુને કરે છે અને તેઓની પીપર જીન ખાંધેછે, લાકડાં ચીરેછે, પટેટા ખાદી કાઢેરે, કરાંને રાખેછે, રાંધેઢે અને સરકારથી પૈસા મળે તે ખરચવા સિવાયનું બીજું બધું કામ કરેછે. આયડો તે એ નાણું મેોજમઝામાં ખરચે છે, તમાકુ પીએછે, અને ક્રાઇવાર ખતકના શિ- કાર કરેછે, સૌ જાતના અને સાચી જાતના અંડિયનોને ધમઁ નથી. તેમ- નામાં કેટલાક વર્તુમે છે, તથાપિ મિશનરી (ધર્મપ્રચારકા) તેમને ધર્મે શીખવી શકતા નથી, છાકટાપણું અને જુગાર એ બે ઇંડિયનોના દુર્ગુણે છે. ઘેરે સવાર પેસીસ તેમની આસપાસ ચોકી કરવાને રહ્યાછે. તે તેમને દારૂ - મવા દેતા નથી તેથી તે છાકટા થઈ શકતા નથી, પણ તેમનું ખીજાં દુર્વ્યસન જારી રહ્યુંછે. જુગારમાં હરકાંઈ ચીજ આપવાને રાજી ડાયછે, અંગ ઢાંકવાની બંડી અને સરકારથી સિધું મળવાનું હાય તે પણ જુગાર રમવામાં ગુમાવેછે. જેએ તેમને સારી પેઠે જાણે છે તે તેમને સુધાર- વાની આશા રાખતા નથી. ઈંગ્રેજી સુધારે! ગ્રહણું કરવાની તેએમાં પાત્રતા માલમ પડતી નથી. તેથી હાલની પેઠે તેમને હમેશ રાખવા પડશે એમ તેઓ ધારેછે. સાસી રવા અને ટહુનું ધીસલું. ફ્રાલ્ગરી નગરના ઘરસંસારનું મેટું લક્ષણુ એ છે કે ત્યાં બઇરાં ઘણાં આછાં છે અને પુરૂષો બહુ છે. શહેરના રસ્તામાં ભાગ્યે કઇ છાઇરી મળે;