પૃષ્ઠ:Jagat Pravas.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૩
જગતપ્રવાસ
૫૩
જગતપ્રવાસ

જગતપ્રવાસ. પૂર્વ બાયડાઓને હજી પરણવાના વિચાર કરવાનો વખત મળ્યો નથી; એક એ વરસામાં તેમને તે કાજે વખત મળશે. જેમ રાજગાર શૈધવાને અહીં આવ્યાછે તેએ પોતપોતાને ફાવે તેવા ધંધામાં ઠરીઠામ એસ W ત્યારે લગ્ન ક્રુરવાની તજવીજ કરશે, મેં ફાઇ ધરડા આદમીને પણ દીરૂ। નહિ. માખી વસ્તી ત્રીશ વરસેાની ઉમરની અંદરની અને ઈંગ્રેજી જાત- ની નીરખવામાં આવી, જે ડેાર્ટલમાં અમે ઉતર્યા હતા તેમાં માય નહિ એટલાં બધાં ખીજું માણસા ઉતરેલાં હતાં; સુવાના ઘણા ઓરડામાંના એક એક ખાટલાપર બેખે આદમી સુતા. મારી દીકરી વિના ખીજી કેઈ નારી ત્યાં નહતી. એ ઉતારાનું નામ લેલાંડ હોટલ હતું. એમાં દારૂ ભ નતા હાત તા સગૃહસ્યા ત્યાં ઉતરી શકત નહિ. કાનડાની આ સીમાને પેલે પાર ફાલ્ગરી જેવું નગર હેત તે ત્યાં પીાં તથા માઠી ગમતની જગાએ પુષ્કળ થઇ હેત, કેમકે ત્યાં દારૂની મનાઇ નથી. દારૂ પીનારા ગાવાળીઆ, ખેડૂતા, કામવિનાના આળસુષ્મા કાલ્ગરીમાં આવેછે, પણ ત્યાં દારૂ મળી શકતા નથી તેથી ગામમાં શાંતિ રહેછે. મુક્તિફ઼ાજ આ નગરમાં સારૂં કામ કરેછે, એના ધર્મ અને સુનીતિના ઉદ્દેશથી લાક પ્રસન્ન છે, અમે સાંજે તેના ઉતારામાં ગયાં તેવારે પાં" ચશે છશે માણસ ભેગું થયું હતું અને નઠારી સૈખત અને માડી કરી મુક્તિફેજવાળાએ ખાધ કરી તાવેલી તેવા એક ભાણુસ ભાષણ કરતા હતા અને શ્રોતાજના તેને વખાણતા હતા. એ ફેાજનું નગરસંકીર્વન તથા તેનાં ભાષણે એજ અહીંના લેાકની ગમત છે, દારૂ મળતા નથી તેથી લોકની સુનીતિનું રક્ષણ ઘણું થાયછે. કાલ્ગરી થોડા સમયમાં મોટું શેહેર થઈ જશે એવા સંભવ છે. ઢારા અને ધેડાના મેટા વેપાર દ્વાલ પાલે છે અને તે હજી ઘણા વધશે. એક લાખ વીશ હજાર ઢાર તથા ખાર હાર ધાડા આસપાસનાં ખીડામાં છે તે થોડાં વરસામાં ખમણુાં થશે. વેપાર ઉપર જગાત કે હાંસલ અને નાકાની લેાક વિરૂદ્ધ છે, કેમકે તેથી માલ મેઘા મળેછે. કાલ્ગરીના રસ્તામાં રાત્રે હાલ દીવા થતા નથી, પણ વિદ્યુતના દીવાની ગેાવણુ કરવા માંડીછે. આમથી બચવાને થાઉં- ટીયર કાયર બ્રિગેડ છે.