પૃષ્ઠ:Jagat Pravas.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪
જગતપ્રવાસ
૫૪
જગતપ્રવાસ

૧૪ જગતપ્રવાસ Whળ હું છું. નડાના સ્વાભાવિક બાગ. ૧૬ મી સપ્ટેમ્બરે રાત્રે એક કલાક અમે આન્ સ્ટેશને જવાને ફાલ્ગરીના રેલ્વે સ્ટેશનથી ઉપા, રોકી પર્વતાની ગાપ નામે ભાગેલે અમારી ત્રેન ઝટ ડૅાની. ભાવ નામે નદી એમાં થઇ ૧૫૦૦ માઇલ વહી હડ્સનના અખાતને મળેછે. ખાક્ સ્ટેશને ચારથી ઓછા કલાર્ક પહોંચવાનું ઢાવાથી તથા જે અન્ય સૃષ્ટિ રચનામાં અમે પ્રવેશ કરતા હતા તે જોવાની માતુરતાએ કરીને ઝાઝું ન ઉંધતાં પ્રભાતની વાટ નેતા હતા, કામોર આગળના જંગલમય ખડકા જોવા જેટલું અજવાળું ત્યાં થયું હતું. મ ળકું થતાં અમે ખાન્દ્ગ સ્ટેશને પેાતા. અહીંથી ત્રણેક માઇલપર ૨૨ પ્લેટનું મારોગ્યતાવર્ધક ગૃહ છે ત્યાં અમે ગયા. ખીને સારા ઉતારા અહીં નથી. કાનડાનો આ મેટેિ સ્વાભાવિક ખાસ જોવા આવનારાને ઉતરવાને કાનેડિયન પાસિફ્રિક રેલવેવાળાએ ૩૦૦ માણસા ઉતરી શકે તેવા ઉતારે (હાર્ટલ) બાંધવા માડ્યો છે, પણ તેને બંધાઈ રહેવાને એક વરસની હજી વાર છે. સુંદર અને બ્રણી વાતે ખસાધારણ દેખાવા જોવાને વખત વધારે મળે માટે અને વહેલા નાસ્તા કીધા. આસપાસની સામાન્ય રચના જોઈ શકવાને અમને ડા. બ્રેટ ધરને મથાળે લેઈ ગયા. સુમારે એ માઇલ પહેાળી, ચપટી અને આદિ કાળના વનથી ભરપૂર એવી ખીણુ અમારી નજરે ત્યાંથી પડી. દેવદાર વૃક્ષના કાળાશ પડતા લીલા રંગને પડછે, પાપ્કર ઝાડનાં પાકેલા પત્રાને તેજસ્વી પીળે રંગ અને સુકાઈ જવા લાગેલા માપક્ષ દ્રુમને હિંગળાકીરગ આવી રહ્યો હતા; વળી ખાય નદી-પૃથ્વી ઉપરની અત્યંત મનેહર નદી- વાદળી કચકીત રંગની રિબન કે કારણુ જેવા વેલાને રૂપે વળ ખાતી વ હેછે. કુલ ખરફથી ઢંકાયલો કાસ્કેડ પહાડ સન્મુખ આવી રહ્યો હતા. કાસ્કેડને અર્થે જળ પ્રપાત છે. તેની બાજુએએથી એક નાના વહેળાના ધોધ એક હજાર ફુટની ધારાએ પડેછે માટે તેનું એ નામ પાડયું છે. ડાબે હાથે ફાસલ (ફાસ્ટલ) પર્વતો છે તે સતત જૂલબરનુ વિશ્વદશય છે;