પૃષ્ઠ:Jagat Pravas.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૫
જગતપ્રવાસ
૫૫
જગતપ્રવાસ

જગતપ્રવાસ. ૫૫ ફ્રાન્કોર ખડકો, જમણે હાથે ભૂતમસ્તક પર્વત છે, એ પર્વતામાં એક ખડક બીજા સર્વેથી ઊંચા છે તેના અજબ દેખાવ પરથી જીંડિયનોએ એ નામ પાડયુંછે, એગ્માની પાછળ દેવદાર વૃક્ષોથી ઢંકાયલા સફર (ગંધક) પર્વતો અને ભયંકર દીસતી ઊંચી ટ્વિન્સ એટલે જાળ નામે ભેખડે છે. મા દશથી ૧૧ હજાર ફુટ ઊંચા છે. તમામ પર્વતાનો દેખાવ રમણિક અને મહાત્ છે, એવા મેં આત્મિયાના તાખાના ચિરોળ પ્રાંતમાં દી હતા. અહીં ગંધક મિશ્ર ઉનાં ઝરણુ છે, તેથી કેટલાક રેંગે મટેછે. મુખ્યત્વે એ પાણીના ઉપયોગ કરવાને કેટલાક ગામો ડા, એંટના આરોગ્ય ધામમાં