પૃષ્ઠ:Jagat Pravas.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૬
જગતપ્રવાસ
૫૬
જગતપ્રવાસ

૫ જગતપ્રવાસ. રહેવા આવેછે. જે ગુફ્રાચ્યામાંથી એ રાગ નિવારણુ ઝરણા વહેછે તેને જોવાને અમે ગયા. બે મુખ્ય ઝરા હાલ વપરામમાં છે, તેગ્મા ગંધક ફાસલ પર્વત. (ગ્રંથકવીએ દારેલા ચિત્રપથી) પર્વતના મધ્યમાંના ફાંટામાંથી નીકળે અને ખાવ નદીથી માસે ફુટ ઊંચા છે. મુખ્ય ઝરામાંથી દરરાજ પંદર લાખ ગાલન ઉષ્ણેા દક વછે, અને તેની ઉષ્ણુતા ૧૧૫ અંશ છે. થોડે છેટે બીજો ઝ છે તેનું ઉષ્ણતામાન ૮૫ અંશ છે, તેમાં ઉતરી માણસે નાહી શકેછે. પર્વતને ખીજે પડખે એક કાતર છે, એમાં પેસવાનું દ્વાર ઉંચે હાવાથી લાકડાની નિસરણીવડે તેમાં જવાયછે, એ બાકામાંથી અંદર જતાં વિ- શાળ ઓરડા આવેછે. એ ઓરડાની છાતમાં ખાધું છે. તેમાંથી અજવાળુ આવેછે. એ એરડામાં આશરે ૨૦ ફુટ પહેાળા અને ૩ થી ૬ કુઢ ઉડા ખાડા છે તેમાં ઉના ઝરણુના પરપોટા નીકળેછે. એ પરપાટામાંની વરાળ કાતરમાં ફેલાઇ જાયછે તથા તેમાં ગંધકને જરા વાસ હોયછે તેથી એ ગુડ્ડામાંની હવા એવી યછે કે તેમાં રહેવું લગભગ અસહ્યુ છે. સંધિવાના વ્યાધિથી પીડાતા માયુસે। મા કાતરમાં સ્નાન કરેછે, અને આરામ થયાની કેટલીક વાતો સાંભળવામાં આવેછે. લંગડાને ટેકાની એક લાકડી ભીંતે લટકેછે તેની જોડે સંશયયુક્ત વાક્ય એવું છે કે એને ધણી ઘેર ગયેા’’,