પૃષ્ઠ:Jagat Pravas.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૭
જગતપ્રવાસ
૫૭
જગતપ્રવાસ

જગતપ્રવાસ. આ ઝરણાના રાગ નિવારણ ગુણાની માહતગારી મને નથી, તથા પિયુનાઈટેડ સ્ટેટસના અને કાનડાના મુખ્ય ડાક્ટરોની સંમતિ હાઇ ભિન્ન ભિન્ન વ્યાધિથી પીડાતા ભાણુસાને અહીં આવવાની તે ભલામણુ કરેછે તેપરથી સંભવેછે કે સંધિવાના, લેાહીના બગાડના તથા ચામડીના રાગાવાળા માણસે બામાં ધણા આવશે. સ્નાનગૃહની સમી- ૧માં ખુલ્લી હવામાં નાહાયાની સારી તળાવડી છે. તેના પાણીની ઉષ્ણુતા ૫ અંશ છે તેમાં મને તરવાની ઠીક મઝા પડી. આઝરા સિવાય અહીં સ્વચ્છ અને કાવત આપે એવી હવાનો લાભ લેવાને તથા આન- ન્દકારી સુંદર સૃષ્ટિ રચનાનાં દર્શન કરવાને હજારો ભાસે આવશે. આતા રેલવે સ્ટેશન અને ઝરાઓની વચ્ચે નદી વહેછે તે ઉપર ઢુા- ડીએાને પૂલ હાલ છે તેને બદલે લેઢાને પૂલ આંધવા માડ્યોછે. બીજે દિવસે મૈ ખાવ નદીને મળનારા નાના અને હીંગળોક સરોવરમાંથી નીકળનારા વર્તુળા જોવા ગયા. ભૂજવૃક્ષની છાલનાં નાવડાં ઇંડિયન લોકો બનાવેછે તેમાંના એકમાં બેશીને હું અને મારી દીકરી એ વહેળાની વાટે હીંગળોક સરાવર જોવા ગયાં. એ નાવડાં એટલાં હલકાં હાયછે કે હાફ- રાએ પાણીમાંથી ઉપાડી કાંઠે આણી શકેછે. ચાટવા વડૅ ચેંજ નાવડાને હંકાર્યુ, એ સુદર સરોવરની આસપાસ એવું ધાડું જંગલ મને બાંગી પડેલાં ઝાડાનાં થડા અને ડાળાં પડેલાંછે કે જમીન વાટે ત્યાં જઈ શકાતું નથી. માણુસે નહિ બિગાડેલા જૂના જમાનાની સૃષ્ટિ રચનાના અપૂર્વ ખૂબ- સુરત દેખાવનું વર્ણન કરવાને યથાયેાગ્ય શબ્દ મને જડતા નથી. સરાવર કાયના જેવું લીસું દીસતું હતું અને તેના કાંડા ગૂચવાયલી જાડી, પે પ્લર, અને મેપલ વૃક્ષોનાં પત્રાના પાનખર ઋતુના ઝળકાટ મારી રહેલે રાતે અને સેનેરી રંગ અને તેની વચ્ચેથી ઉપર આવેલાં ઊંચાં તથા ઘેરાં કે કાળાશ પડતાં હીરવી રંગનાં ગંધતા અને સરળ કુમાથી ઘે- રાયલા હતા. એની પૂઠે ફૂલ બરફ (હિંમ) નાં વસ્ત્ર પહેરેલા પર્વતા, અને સર્વેના પૂર્ણ પડછાયા જળપૃષ્ઠ ઉપર પડેલા અતિ સુંદર દેખાતા હતા. ૐ અનેે શાંતિ અને આનન્દમાં એક દિવસ માન્ય્માં ગાળ્યો. પાણી ફેરની આ જગ્યાની ખ્યાતિ વધતી જાય છે,પરંતુ હજી તેમાં ઇશ્વરની ભક્તિ કરવાનું