પૃષ્ઠ:Jagat Pravas.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮
જગતપ્રવાસ
૫૮
જગતપ્રવાસ

૫૮ જગતપ્રવાસ. મંદીર તૈયાર નથી, વેલીયન પ'થવાળાએ લાકડાનું દેવલ આંધવા માંડશું છે તે લગભગ પૂરું થવા આવેલું છે, અને પિસ્કોપ સમાજે મંદીર બંધાવવાને જગ્યા પસંદ કરીછે. ટાઉનહાલમાં હાલ પ્રાર્થના કરવામાં આ વે છે. એ મકાન નાનું અને લાકડાનું બનાવેલું છે. દર રવિવારે સાંજે વૅમ્લીયત પંચના ઉપદેશક મી. વિલિયમ ભજન કરાવે છે અને તે વેળા હોટેલ ખાંધવાપર રહેલા કારીગશ અને મજુરી તેમાં સામિલ થાય છે. એ માણુસા તેના ઉપર પ્રેમ રાખે છે. એ ઉપદેશક ઉદ્યોગી અને હાંસીલે છે. અહીંથી આઠેક માલપર્ કાયલાની ખાણુ ખાદનારા વસે છે તેમને ભજન કરાવવાને તે હર રવિવારે સવારે જાય છે. આણી તરફનાં નવાં વસેલાં ગામેામાં અને કસબામાં ધર્મના એધ કરવામાં તેણે પોતાની કુરજ ઠીક બજાવી છે. *પિસ્કોપેલિયન માર્ગીઓ પોતાના માર્ગના પાદ રી આવી ચડ્યો હોય તેા સવારે તેની જોડે ઉપાસના કરે છે. આ વખતે ત્યાં એક બીશપ આવ્યો હતા. તેની વત્તણુક પાતાના પંથના લોકો જોડે કેવી છે તે મારા જાણવામાં નથી, તથાપિ તે પેાતાનાં કરાં ઉપર હુ માયા રાખે છે તે મેં નજરે દીઠું. પેાતાનાં નાનાં બચ્ચાંને બહુ હેતથી ચમચેવતી જમાડતા મેં તેને જોયા. તેની હારે તેને મદદગારી આર્ચડી- કન હતેા તે આનન્દી તરૂણુકાનડામાં વસેલા આઇરિશમેન છે. સાંજે વેસ્ડીયન પાદરીના ભજનમાં તે આવ્યો હતા. અહીં સરકારી ધર્મ ગ્રંથ ન હોવાથી પિસ્કોપેલીયન પંથના પાદરીએ બીજા માર્ગીની સાથે એમ ભળવાને વધારે રાજી હોય છે. ઈંગ્લાંડમાં તેમ થતું નથી. માન્કુની ખીણુ અને આસપાસના પર્વત સહિત એક લાખ એકર ભૂમિ થાય છે તે કાનડા સરકારે સાર્વજનિક ખાને સારૂં આપી દીધી છે. ભનારજક થાએ ગાઢાં જંગલોમાં થઇને જવાય છે માટે તેમાં રતા આંધવા વખતે વખતે રાજ્ય તરફથી નાણાં ખરચવામાં આવ્યાં છે. એ ખાતે આશરે સાળ હજાર પાઉંડ ખરચાઈ ચૂક્યા છે; અને કામ પુરૂં થતા લગી હજી ખીજા ખરચશે; ક્ષે ભાગ ખાતે મી. જી. એ, સ્ટુઅર્ટ નામે અમલદાર રાખ્યો છે તે તેના કામને ઘણું મેગ્ય છે, તેણે કરવા ધારેલાં કાચા મને જણાવ્યાં, જેમ બને તેમ સૂષ્ટિ રચનામાં ફેરફાર કરવામાં નહિ આવે; સબળાં જંગલી પશુઆનું અને પક્ષીઓનું રક્ષણ કરવામાં આવશે, માછલાં પકડવા સંબંધી અમુક નિયમો ઠરાા છે. સારા રસ્તા તથા યુગ-