પૃષ્ઠ:Jagat Pravas.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૯
જગતપ્રવાસ
૫૯
જગતપ્રવાસ

જગતપ્રવાસ. ૫૯ વાટ ઠેર ઠેર ફરી જવા આવવાનું સુગમ પડે તેમ માત્ર કરવામાં આવેછે. પર મુલકનાં વન વૃક્ષો રોપવાનો પ્રયત્ન કરવામાં આવશે. એમાં જમીન મોષ પર્વત. ( કાસ્કેડ માઉંટન ) (ગ્રંથ કત્તાએ દારેલા ચિત્ર વરથી) વેચવામાં નહિ આવે, અને કાઈ ભાગ ભાડે આપવામાં આવશે તે સ- ખ્ત શરતા કરવામાં આવશે. ભી. સ્ટુઅર્ટની તમામ ધારણાઓ પરિપૂર્ણ થશે તેવારે આ ક્રાનેડિયન નેશનલપાર્ક (મ્મા કાનડાને સાર્વજનિક ખા- ગ) રજા કે નવરાસના દિવસેામાં જઈ જેવાનાં પૃથ્વી ઉપર સ્થળે છે તેમાંના એક અતિ આકર્ષક થશે. એ ભાગ ૨૪ માઇલ લાંખે અને ૧૫ માલ પહેાળા થશે. ભાજ નદી ૧૫ માઈલ સુધી એ ઉપવનમાં વહેછે, તેમાંના નવ માલમાં પાણી એટલાં ઊંડાં છે કે નાની ઞામખેટ હંકારી શકે. એ નદી એ ઉપવનમાં છ માઈલ વહે છે. પર્વતમાંથી નીકળી એનું પાણી નિમૅળ સાર જેવું વહેતું દિસે છે, ખાગતી મર્યાદામાં તેના પ્રપાત ૧૦૦ ફુટના છે. જે ઉપવ- નમાં હું તેને હાલ વહેતા જોઉછું તે નારંગીઆ, હીંગળાકીચ્ય અને સામેરી રંગાથી ઝળકી રહ્યું છે. ધોસ્ટ નદી (ભૂત નદી) કાસ્કેડ નદી (ધોધ નદી) ફૉટ માઈલસીડ (ચાળીશ માઇલ ખાડી) અને બીજા અધી ડજન (છ) વહેળાએથી સુંદરમાં સુંદર નદી રચનાના ભાત ભાતના દેખાવા ની રા છે, આ ઉપવનમાં ડેવિલ સરાલય (સેતાન સરોવર) એ તે આર માઈલ