પૃષ્ઠ:Jagat Pravas.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૦
જગતપ્રવાસ
૬૦
જગતપ્રવાસ

જગતપ્રવાસ. લાંબું અને એ માલ પહેાળુ છે. એનાં અને હિંગળક સાવરનાં સુંદર જળ ઉંડા અને સ્વચ્છ છે, અને તેઓની પ્રત્યેક બાજુએ આવી રહેલી હ જારા હાથ ઉંચી ગિરિમાલા છે તેણે કરીને બહુજ રમણીય દેખાવ દિસે છે. હિંગળેક તળાવા ટુંકા વહેળાથી જોડાયલ છે અને એ વહેળા- એમાં પણ હલકાં નાવડાં ફરી શકે છે. એ તળાવેામાં અનેક જાતનાં જળચર પક્ષીઓ વસે છે. ખાવ અને સ્પ્રે નદીના સંગમ અતિ સુચલિત છે. માત્ર નદી સીતેર ફુટ ઉંચા ખડક પરથી ભૂસ્કા મારે છે, અને વચમાં અથડાતી થડાતી બસ ફુટ લાંબા રૂપાળા ખાડમાં પડે છે. એજ ખાડમાં સ્પ્રે નદી ધસી આવે છે. મેં ખાડની ઉપર ભાગેલા ટનલગિરના સીધા ખડક ૭૦૦ કે ૮૦૦ ફુટ ઉંચા ખીવડાવતા હાય તેવા દેખાય છે, અને તેને તળીએ ઉગેલાં વૃક્ષોના અને ઝાડીના આ પાનખર ઋતુના રંગા વહુનીય છે, આ સાર્વજનિક ખાગમાંનાં પશુ અને મમ્હોને શિકાર ઇંડિયને પહેલાં એટલે બધા કરતા કે તેગ્મા એાછાં થઈ ગયાં છે. એ નાશને હાલ અટકાવવામાં આવે છે. એ વનમાં કાળાં હરણની જાત હજી હયાત છે. એથી નાની જાતેાની વસ્તી વધારે છે. કાળી પુંછડીવાળાં, ધેાળી પુંછડીવાળાં અને રાતા રંગનાં મૃઞા તથા આંકડીઓ શિંવડાંવાળો સાબરા વધારે છે, મેઢાં શિધડાંવાળાં હરણનાં ટાળાં પાડામાં મરે છે, બહુ મેટા કદનાં ઘેટાં અને લાંખ રેશમી વાળ અને રૂપાળી ચામડીવાળાં બકરાં પર્વતામાં વસેછે. રાખડીના રંગનાં, તજના રંગનાં અને કાળા રંગનાં રીંછે એ વનમાં છે. એમાંની પહેલી જાતના કાકજોવામાં છે. રોકી પર્વતના અજણાયલા ભાગોમાં તે વધારે છે. બાકીની બે જાતા વનસ્પતિના હારપર જીવનારી છે, અને ઉન્મત્તાથી તે ઉપર હુમલે કરવામાં ન આવે તે ક્રાંને ઇજા કરતી નથી. એ ઉપરાંત બીજા` ખૂબસુરત જનાવરા ઘણાં છે—ખીવર, આટર, કસ્તુરી મૃગ, બુંદર, ભાટૅન, બાજર, ખીસકાલી અને એવાં ખીજાં માં છે. સુંદર પીંછાંવાળાં અને મધુર ગાનારાં પક્ષીઓની પણ અનેક જાતા છે. એ સર્વનું રક્ષણ કરવાના પ્રયત્ન એ વનના ઉપરી અમલદાર કરે છે, અને વરૂ, ચિત્તા, શિઆળ વગેરે શિકારી પશુઓના વિનાશ કરે છે. ડિંથના સ્મા જંગલમાં શિકાર કરી પાતાને નિર્વાહ કરતા હતા માટે તેગ્માતે કાઈ પ્રકારના બદલે આપી એમાં ભગયા રમતા જાનો વિચાર માલે છે. માનૂની પોલીસ ફામાં વધારો કરી મનની અટકાવ