પૃષ્ઠ:Jagat Pravas.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૧
જગતપ્રવાસ
૬૧
જગતપ્રવાસ

જગતપ્રવાસ. સંભાળ લેવાને શીખવેલા અનુભવી માણસને નોકરીમાં રાખવાથી એ ધારણા પાર પડી શકે તેવી છે. એ કામમાં કેટલીક ઇંડિયનોને પણ કામે લગાડી શકાશે. ખામાં જનાવશેનું સંગ્રહસ્થાન કરવાની સૂચના કાનેડા સરકારને કરવામાં આવી છે, અને તે પ્રમાણે કરવામાં આવશે તેમાં સંદેહ નથી. એવું સંગ્રદ્ધસ્થાન વિદ્યાની સેવા બજાવી શકે. અવાચીન કાળમાં જંગલો મને રંજક ઉપયોગ કરવાના પ્રયોગ ચાલે છે તેનું ટુંકું ખ્યાત મેં સ્મા પ્રમાણે કર્યું છે, અને તે પરિપૂર્ણ થશે તેવારે ફુરસદના સમયમાં આનન્દ ભાગવવાને જવાને આનાથી વધારે સારાં સ્થળે પૃથ્વી ઉપર બીજાં થોડાં હા વાનાં, ભવ્ય અને વિશાળ હાર્ટલ (ઉતારા) કાનેડિયન પાસિફિક રેલવેવાળા આંધે છે તે આ વિસ્મયકારક સૂત્ર ઊભા જોવા જનારાને બહુ ઉપયેગી થશે. ખાની કાનેડિયન પાસિક્િક રેલવે હોટેલ. પ્રરળ ૭ મું. સેલ્ફર્ક પર્વતો.

/

૧૯ મી સપ્ટેમ્બર સેમવારે અમને પાછલી રાત્રે ૪ કલાકે દહાડ વામાં આવ્યા, કેમકે દર રાજ પશ્ચિમ ભણી જતી ટ્રેન માન્યૂ સ્ટેશન પર થઈ પાંચ વાગે જાય છે. કાનેડિયન પાસિક રેલવેના નાકરાપાતાની કુરજ નિયમ પૂર્વક બરાબર બજાવે છે એવું અદ્યાપિ અમારા જોવામાં આવ્યું હતું; માત્ર આજેજ બાન્દ્રો સ્ટેશનમાસ્તર ટ્રેનની સંભાળ લે- વાને હાજર થયાને બદલે પેાતાની પથારીમાં સુઇ રહ્યો હતેા, અને તેથી અમારે ઉતારથી જે એમનીબસમાં અમે આવ્યા તેમાંથી અમારા સા