પૃષ્ઠ:Jagat Pravas.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૨
જગતપ્રવાસ
૬૨
જગતપ્રવાસ

જગતપ્રયાસ. માનને હાથે ઉપાડી લેઈ જઈ લગેજની ગાડીમાં મુકવા પડ્યો, એ સામા નને ભાર નિયમથી વધારે છે કે નહિ તેની કોઇએ તજવીજ કરી નહિ. જે ભવ્ય સૃષ્ટિ રચના ત્રેનની આસપાસ હતી તે અમારાથી જોઇ શકાઇ નહિં, કેમકે કરાં અને વરસાદથી આકાશ છવાયેલું હતું તથા તાઢ ઘણી હાવાથી બરફનાં વાદળાંએ પર્વતનાં શિખરાને ઢાંકી દીધાં હતાં. સાત કલાકે સિલ્વર સીટી (રૂપાનગર) નામે સ્થળપર થઇને અમે ગયા. ત્રણ ચાર શખર સાવર.