પૃષ્ઠ:Jagat Pravas.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૩
જગતપ્રવાસ
૬૩
જગતપ્રવાસ

જગતપ્રવાસ. વાપર રોકીપર્વતમાંથી રૂપું કાઢવાની કલ્પના ઉદ્દી હતી; અને લોકોએ તેની માધ કરવાને અહીં આવી લાકડાનાં ઘણાં ઘર બંધાવ્યાં તેથી નાનકડું શહેર બન્યું. પણ રૂપું જવું નહિ, તેથી શહેર ઉજડ પડયું છે. શહેરનું અલ્પ આયુષ દર્શાવનારાં વસ્તી વગરનાં ધરા માત્ર છે, ૧૧૬૫૮ છૂટ ઊંચે અને ખરફથી ઢ'કાયો લેફ્રાય ડુંગર ગાડીમાંથી ઢંખાયા, અને થોડીવારમાં સુંદર ખાવ નદીનું મૂળ નજરે પડયું. દશ હજાર ફૂટથી ઊઁચા એવા હે- કટર અને ગાઢ પહાડોની વચ્ચે ભરાયલા બરફના ડુંગરમાંથી એ નદી નીકળે છે. રેલવે જે ઉચે ઢાળે માતા હવે તેની વધારેમાં વધારે ઉંચાઇએ અમે વ્હોંચ્યા. સમુદ્રની સપાટીથી એ ઉંચાઇ ૫૬૦૦ ફુટ છે. એના શિ- કાદવવાળું છાછર સાર છે તેના એક છેડેથી પાણી ઝરી એ નદી બને છે તેમાંની એક બે હજાર ભાઇલ વહી આટલાંટિક- ને મળે છે, અને બીજી દોઢહાર માઇલ વી પાફિકને મળે છે. હવે અમને રૂપાણી ભાવ નદીનાં છેલ્લાં દર્શન થાય છે. આનન્દમાં ગાળેલા એટલા બધા દિવસમાં અમે તેની દિલખુશકારી સાતમાં હતા. રોકી પર્વતામાંના એક માઉંટ સ્ટીન નામે છે તેની ઉંચાઈ ૧૨૦૦૦ ફુટથી અધિક કહેવાય છે. તેની છાયામાં રહેલા કિકિંગ હાર્સ નામે ધાટમાં અમે પ્રવેશ કર્યું. રોકી પર્વતમાં માઉટ સ્ટીફન ગિરિરાજ કહેવાય છે. કાનેડિયન યાસિફિકરેલવેને વહીવટ કરનાર મંડળીના પ્રમુખનું નામ સ્ટીફન હતું તેના સંભારણાને માટે એ બધાથી ઉંચા શિખરનું નામ સ્ટીફન પડયુંછે, ખરપર કિકિંગ હાર્સને ય મારનાર ધેડા છે. એ ધાટની મેાજણી થઈ તે વારે તે કરનારામાંના એક ધાડે તેમાં અડિઅલ થઈ લાતે ઉછાળ- વા લાગ્યા તેપરથી એ હાસ્યજનક નામ પડયું. એ નામ તેને મેશ વન ળગી રહેશે. એ ધાટનું ચિત્ર પાસેના પાનામાં છે. અહીં ભવ્ય દેખાવ દૃષ્ટિએ પડે છે. અડાબીડ ખીણ છે. બંનેમેર્હુમોમાં સરળ અને ગ'ધત (દેવદાર વૃક્ષની એક ખુશખેાદાર જાત) આવી રહ્યાં છે. જંગલના અગ્નિથી અળી ગયલાં વિશાળ સ્થળેાના રાતા ભુશ રંગ એ ઝાડૅના શ્યામ લીલા રંગને દીપાવી દેતા હતા. ડુંગરાની રાચને પડખે ૨૦૦ ફુટ માં અને દશબાર ફુટ જાડાં થર્ડ મેટલ કાળા સેટા જેવાં દીસતાં હતાં મને ફિકિંગ હાર્સનદી સાકારે વહેતી હતી તે રૂપેરી પ્રીત જેવી દેખાતી