પૃષ્ઠ:Jagat Pravas.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૫
જગતપ્રવાસ
૬૫
જગતપ્રવાસ

2 જગતમ. હતી. અમારી વેનને એ દળને જોડયાં હતાં તેઓ પાછળ ગતિ કરતાં દેશ માલમાં ૧૨૫૦ ફુટતા ઢાળ ઉતરતાં હતાં, ત્રેનને લગાડેલા પ્રત્યેક બ્રેકને અતિ સન્ન ક્રૂ કરી દીધા હતા. બુધવાટ કરતા વહેળાથી સેંકડો ફુટ ઉષા ખડકાની બાજુએ કાપી રસ્તા બનાવ્યે છે. કાઇ કાઇ ઠેકાણે પા ણીના ધસારાથી પહાડને પડખે પડેલા ખાડા આવતા તેઓ ઉપર બાંધેલા પુલા પર્ થઈ અમારી વ્રેન જતી. રેલવેથી ખાડા બસે ત્રણસેં ૪૮ નીચા હતા. નવ કલાકે અમે ફ્રીડ સ્ટેશને પડીમ્યા. શકી પર્વતાને વચગાળે વ- ગડામાં એ સ્ટેશન છે. અ[ ૨૪ કલાક રહેવાને વિચારે અમે ઉતા રેલવેવાળાએ નાના સુખદાયક ઉતારા અહીં બાંધ્યો છે. આ ભયંકર ઢાળપર્ નાખેલા રેલ (લોઢાના સીઆ) ખરેખરા કંખલાંડના હુમેટાઇટ લેટાના ખનાવેલા છે તે જાણી હું ખુશી થયા, જે જે સ્થાએ ધસારો વધારે છે કે ભયથી બચવાને મજબુતીની જરૂર છે તે તે સ્થળે મુકેલા રૅલે! ઉપર ખરો શબ્દ લખેલેા હતા તે જોઈ હું રાજી થતા તે. (આ પ્રયાસના લખનાર ખા નગરના લાઢાના વપારી છે.) કાનડામાં અતિ સુખદાયક અને સારી ગાઠવવાળી હાટેલા છે તે એમાંની એક આ ફીલ્ડ સ્ટેશન ઉપર છે. તેના માટેજર મારે ઓળ ખીતા નીકળ્યો, લિવરપુલની પાર્લેમેંટમાં જવાની મેં ઉમેદવારી કરી હતી ત્યારે તેણે મારે માટે મત આપ્યું હતું. તેણે શિરામણુ હુ સારૂં બનાવ્યું હતું. ૧૩૦ માઈલપર ફાલ્ગરી શહેર છે ત્યાંથી તેણે મધું આપ્યું હતું. એથી વધારે નજીક દુકાનવાળું નગર કે ગામ નથી. શરામણ કરી હું અને મારી દીકરી હતી સુંદર સૃષ્ટિ રચના જોવા નીકળ્યાં, આસપાસ જંગલ એવું ગીચ છે કે રેલવૅની સડક વિના ચાલવાનો માર્ગ નથી, અંતે પડખે વન વૃક્ષોથી ભરપૂર પર્વત છે. આગળ એક માઇલ જતાં ખીણુ ખહુ સાંકડી થઈ અને ત્યાં ફિકીંગ હાર્મ નદીનું શાંત જળ કાંકરાવાળા ખે કાંઠાની વચ્ચે વહેતું હતું. ત્યાં અમાસ જોવામાં એક સુંદર રીંછ - પું તેવામાં ત્યાં ત્રણ ચાર લાઇન ઇન્સ્પેકટરા ટ્રોલીમાં આવ્યા તેમણે તેને શીકાર કર્યો, અને તેનું ચામડું અમને આપ્યું. ૨૦ માને મંગળવારે પ્રાત:કાળે અમે ફરીને આગગાડીમાં સવાર