પૃષ્ઠ:Jagat Pravas.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૬
જગતપ્રવાસ
૬૬
જગતપ્રવાસ

જાતકકાસ. થયા અને ગ્લેઝિમર હાઉસ નામે સ્ટેશન પર્યંત ગયા. અહીં પણ નાની સુખદાયક હોટેલ રેલ્વેવાળાએ બાંધી છે. સેલ્ફ પર્વતામાંના જેનું શિખર સર્વથી વધારે ઊંચું છે તેનું નામ સર ડોનલ્ડ સ્મીથ છે. કાને- ડિયન પાસિફિક રેલ્વે કપતી જેમણે ઉઠાવી અને પ્રથમ જેડરેકટરશ થયા તેએમાં એક ગૃહસ્થ એ નામ હતા તેની યાદગીરીને માટે એ નામ પાડ્યું છે, એ શિખર ૧૧૦૦૦ રૃટ ઉંચું છે અને સદા ખરથી ઢંકાયલું રહે છે. તે પરથી મોટો ગ્લેઝિસ્મર એટલે ખરનો ડુંગર ઉતરી આવી ન્યાં સ્તંભેછે. તેની તળેટીએ એ હારેલ છે. ત્યાં અમે બપોરે પોતા. ચવેણું ખાઇ ગ્લેઝિર ભૈયા ગયા. ત્યાં જવાને માટે પગવાટ કરી છે. એ ગ્લેઝિસ્મરનું ડોળ ભારેખમ છે. તે અર્ધો માલ પહેળા અને સાત આડ માઈલ લાંબો છે. પરંતુ સ્વિત્ઝલાડના ગાર્નરના કે મલે- તેરાના મા વિશાળ હિંમ ક્ષેત્રોથી નાનો છે. અમે જોયા તે વેળા તે તાજા ખરથી ઢંકાયલા હતો, અને તેજસ્વી તડકામાં શોભાયમાન દીસત્તો હતો, સર ડૉનલ્ડ રાખરપર ખાપ કોંઇ ચડયું નથી, અને અમારા ઉતારામાં વાત ચાલે છે કે જે પહેલા ચડે તેને કાનેયિન પાસિફિક રેલ્વેના ડિરેકટરે એક હજાર ડાલર તથા જન્મ પર્યંતનો એ રેલ્વે પર મત પ્રવાસ કરવાનો પાસ આપશે, ફાકી પર્વતોની સૃષ્ટિોબાથી સર્વે વાતે સેલ્ફર્ક પર્વતોની સૃષ્ટિ શોભા વધારે સરસ છે. રોકો પાાડમાં ગ્લોઝઅરા ( હિમ ગિરિ ) અને મોટા હિમક્ષેત્રૉ નથી, વિલાડમાં ગિરિ શિખરાની જે શોભા જોવા- માં આવે છે તેવીજ મેં સેઝિગ્મર હાઉસ સ્ટેશનના પ્લાઇ ફાર્મ ઉપર થી નિરખી, સુંદર બારેક શિખા તો હું ગણી શકયો, તેની ઉંચાઈ દા હજાર ફુટથી ઓછી દીસતી નથી, તેએની ખાજીએપરનાં હિમ ક્ષેત્રો માઇલના માઈલ સુધી ફેલાયેલાં હતાં, અને ઘણા હિમગિરિ દેખા” તા હતા તેએ મુકાબલે નાના હતા તથાપિ રમણીય હતા. ખીજી સવારે અમે હિમ છાપરાં તથા આ દૈદીપ્યમાન પર્યંતેને પડખે જળ પ્રપાતે છે તે ઉપર લાકડાના ટેકાને આધારે રહેલા પુલો જોવા નીકળ્યાં, એમાંનો એક પુત્ર ૧૭૬ ફુટ ઉંચો છે. અને ૬૦૦ ફુટ લાંબેા છે; અને સ્ત્રીનીગ્રીક પુલ ૨૯૬ ફુટ ઉંચો અને ૪૫૦ ફુટ