પૃષ્ઠ:Jagat Pravas.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૦
જગતપ્રવાસ
૭૦
જગતપ્રવાસ

૩૦ જગત્પ્રન્નામ પછી થોડી વારમાં રૅલવે એ માઈલમાં હસે ફુટ નીચે ઉતરે છે. એ ખડો એક એકને કાટ ખુણે મળે તેનો ઉપયોગ કરી આ કામ પર પાડવામાં ઈંજીનીયરની વિધાએ અતિશે ચાતુર્ય દરાખ્યું છે. પહેલી ખી- ને એક પાસે રેલવેલાઇન શુમારે એક મલ જાયછે. ત્યાં હુંચાં પુલ છે તેને આળ ગે છે. અને બીજે પાસે થઈ જ્યાંથી નીકળી લગભગ ત્યાં પાછી આપે છે, પણ તે વેળા તે વધારે નીચાણમાં તૈય છે; ત્યાંથી સડક બીજી ખિંડમાં ઉંચે જઈ પાછી વળી તેની બીજી બાજુએ તેના મુખ- થી ૧૨૦ ૬૩ નીચી ઉતરે છે, તથાપિ એ ઘાટમાં તો હજી ૧૩૦ ફુટ માત્ર નીચી ઉતરી છે; ત્યાંથી મુખ્ય ખંડમાં ચકરાવે ફરી નદી એળ ગે છે, સ્મતે થોડે જઈ પાછી આાવે છે. લગભગ સમાન્તર છ રેલવે લાઈનો જોવામાં આવે છે, તે તેમાંની પ્રત્યેક શ્રી જીથી વધારે નીચાણમાં છે. લાકડાના ટેકા અને માળાએ ઉપર બનાવેલા પુલ ઉપર એ સડકો છે. ખડતે મથાળે ઉભા રહી મા સર્પાકારની સડકો ઉપર માપના જેવા સી, સી, સાદ કરતી જૈનને જતી જોઈ આશ્રય પામીષ્મે છીએ. મોંઢા વાંક.