પૃષ્ઠ:Jagat Pravas.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૧
જગતપ્રવાસ
૭૧
જગતપ્રવાસ

જગતપ્રવાસ પ્રા:તે અમે ગોલ્ડરેજમાં (સુવર્ણગિરિ માળામાં)ઢામ્પસન નદીની ખીણમાં થઇ જતા હતા. એ નદી મોટી જર નદીને મળનારી છે. શકી કે સેલ્ફર્કના જેટલી આ ગિરિમાળા ફેંપી નથી. એમાં ગ્લેઝિઅરો તો છેજ નહિં, તથાપિ એનાં ઘણુાંક શિખા બરફથી ઢંકાયલાં રેહુ છે, મને બાળુપર વૃની ઘગી વધારે જાતો છે તેથી વધારે ઉંચા ગિરિ- નાં વૃક્ષોનાં સ્થળમાં લીલા રંગ કરતાં વધારે તેજસ્વી અને શોભાયમાન રઞા દિસે છે. આ ખીણમાં વધારે ના ઉતરી માટી ક્રૂજર નદીની ખીણુમાં પ્રવેરા કરીએ છીએ એટલે વધારે વસ્તીવાળે બ્રિટિશ કોલમિ- ચ્યા પ્રાંત આવે છે. અહીં ભૂમિ રચનામાં ખેઢુતોનાં મકાનો, ઇંડિયનો- ના ગામડાં, સ્મતે ના લોકની છાવણીએ બળેલી શૈવામાં આવે છે. એ મુલકમાં ત્રણ મોટા ઉધનો છે; ખેતી, સાલમન માછલાંને સુકવવાનો, અને ખાણ ખાદવાનો, ગ્રી ખેતી કરે છે, ડિયન સાલમન માછલાં પકડી સુકવે છે, અને ચૌના ખાણમાંથી ધાતુ કાઢવાના કામમાં લાગેલા છે. આ દેશમાં મોટાં ઝાડા અને વિશાળ જંગલે છે. અમેરિકા ખંડના બીજાં સંસ્થાનોમાં વસ્તી ઉતાવળે વધે છે. તેથી તેએાની સમીપ- નાં જંગલોનો કાટ જલદીથી ખુી જવાનો અને આ દેશથી લાકડું ત્યાં જશે. આખા બ્રિટિશ કોલમ્મીઆમાં ઉનાળામાં તાપ પડે છે અને વ્ રસાદ વરસતો નથી, તથા તેનાં જંગલમાં ઇંડિયન વગેરે વસનારાની ધાર્યું કરીને ગફલતથી આગ વારે વારે લાગે છે. એવા વનદાહ અમારી ન- જરે ત્રેનમાંથી ણા પડયા. રેલવેના ઈંછનમાંથી તનખા ઉડેછે તેથી પણ વખતે સડકની પાસેતા જંગલમાં લાડુ લાગે છે. સરસોનાં વ નોમાં માત્ર નીમાં ઝાડો અને ઝાડવાં બળે છે, ઉંચા તરૂાને ભડકા પોડ્ડાંગતા નથી, તેનાં થડ માત્ર દાજે છે તેથી તેનો દેખાવ શિ ગડે છે પણ બીજી ઝાઝી ઈજા સરળાને થતી નથી. જે જંગલમાં મા- ટાં ગંધતફ્ દેવદાર હાય છે ત્યાં અગ્નિ ખુબ માહાલે છે અને સર્વસ્વી ખાળી નાખે છે. એ ઝાડોનાં થડો પોલાં થઇ સડે છે, અને જ્યારે મિ તેને ઝુલે છે ત્યારે તે ઝટ સળગી જઈ મેં ફુટ લાંમાં અળતાં વૃક્ષો બાંધે પડી આગને વિસ્તાર પમાડે છે, પરંતુ આ મુલકનાં હવા પાણી વનસ્પતિને એટલાં ખધાં માફક છે કે બળી ગયલાં જંગલા- ની ફાળો થઇ ગયેલી જમીનમાં તે ખાય પમાડે એટલી ઝડપથી ફે