પૃષ્ઠ:Jagat Pravas.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૨
જગતપ્રવાસ
૭૨
જગતપ્રવાસ

નકવાસ રીતે ઉગે છે. દા બાર વરસોમાં રાક્ષસી કદનાં બળી ગયાં હૂમોને હાર્મ તેવાંર બીજા’ ઉગેલાં હાય છે અને તેના ાડવા પ્રફુલ્લિત હાય છે. ઝાડો એટલાં મોટાં ઈંગ્લાંડનાં ઉપવનોમાં ત્રીશ વધામાં થાય તો તેના ધન્ગ્રી બહુ ફૂલાય. જંગલા બળતાં હોય છે તવેળા કોઇવાર વે જૈન કલાક ૨૫ માઇલને વેગે તેમાં થઈ દોડી જતી હાય છે, ત્યારે ત્રનમાં ખેંડ્રેલા માણુસા તેના તાપથી પીડા પામે છે. એક સમે માખી ત્રેન એ. આાગમાં બળી ગઈ હતી, માત્ર એક ગાડી ખેંચી હતી. લાડુની ગરમીથી રેલ ફૂલાઇ જઇ વાંકા વળી ગયેલા હતા તેવામાં ત્રેન આવી તે રેલપરથી ઉતરી દામાં રૅડી, અમરિકા જૈનોમાં એક ડૅથી છીન્ટે છેડે બેસાએ જઈ શકે છે. તેથી તેને ઉગારવામાં મુશ્કેલી પડી નહિ. ટપાલને કાઢી લેવામાં ગાર્ડ મસ દાઝયા, પણ જા કોઈને ઝાઝી ઇજા થઈ નહિ. છેડે સુવાની ગાડી હતી તેને ધસડી કાઢો. પણ બાકી- ની તમામ બળીને રાખ થઇ ગઇ. પરંતુ ભાવી સ્માક્તો સ્મા મહાવિશાળ વનોના થોડાજ ભાગપર્ માવી પડે છે, અને દરેક સ્ટેશનપર ઈમારતી કાઢના અને બાળવાના હૂઁ- ધણના ઢગના ઢગ વેગતોમાં પડાવવાની વાટ જોતાં પડેલાં હોય છે તે પુરાવા છે કે આ નવા રેલવે લડના મોટામાં મા વેપારને ઉત્પન્ન કરે છે. જર ખીણના ઉપલાણામાં અને આગળ ટામ્પસન ખીણમાં ગા ડાને જવાને ખાંધેલી સડક છે, એ ભાગમાં બીજી સડક નથી. પુ વેસ્ટ સિસ્ટર બંદરથી કાબુ નગર લગી સેાનાની ખાણવાળા સુલ- ૪માં તે છે. મૅની માસપાસ મેઘ ખેડુતોની વસ્તી પણ છે. બ્રિટિશ કોલંબિયાની સરકારે એ રસ્તો ખધાવ્યો છે, અને તે બંધાવતાં ખચ ઘણા થયો હતો. એના હેડલા ભાગના દૂર દેશ જોડેને વેપાર હાલ કેનેડિયન પાસિફ્રિક રેલવે વડે ચાલે છે. અંદરના ભાગમાં ગાડાંથી વે- પાર ચાલે છે. એ ગાડાંમાં મેટાં હોય છે, અને દરેકને દસ કે ખાર બળદ જોડવામાં આવે છે. સાલમન પકડવા જવાને તથા બીજા શિકાર- ને માટે પિતા પણ એ માગના ઉપયોગ કરે છે.