પૃષ્ઠ:Jagat Pravas.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૪
જગતપ્રવાસ
૭૪
જગતપ્રવાસ

ગત પ્રવાસ ૨૨ મી તારીખે અમે હારિમન સરોવર જોવાને ગાડામાં બેસીને ગયા, બ્રિટિશ કોલંબિચ્યાના સર્વોત્તમ ભાગમાં પચાસ માઇલ લેખા- હનું એ`સવર છે, ત્યાં જવાના રસ્તો બહુ ખરાબ છે. એવા ના માર્ગ મારા જન્મારામાં મેં જોયે નથી. એ રસ્તે છ માઇલ ગયા ત્યારે સરાવરની લોરે નવા હાટલ ( ઉતારા ) બંધાયા છે તે આવ્યો. સ્માર્ ચણીય સ્થળપર્ માત્ર એ એકજ ઉતારી છે. એ ઉતારા બહુ સુખકર અને સ્વચ્છ હતો. એ સરોવર એ ગિરિમાળાએથી ઘેરાયેલું છે. તેમાંના એકપર શિખર સુધી ગાઢુ વનછે, અને ખીજી વૃક્ષો વિનાની અને રક્ છે, એ સ્થળનું સાંદર્ય નિરખવાને અને ત્યાં એક દહાડો રહ્યા. બીજે દિવસે અમે વાંકુવર સ્ટેશને ગયા. પાસિક્િક મહાસાગર તરફના કાનેડિયન પાિિસક રેલ્વેના ઇંડા એ છે. મારા રેલ્વે વડે કરેલા ૩૦૦૦ માઇલના પ્રવાસને મત અહીં આવ્યો. એની પૂ મેં મુસા- ફરીએ કરેલી તે સર્વ કરતાં મા મનુષ્ય હિતમાં કિંવા સૃલિલિ- સમાં સરસ હતી. વામાં કાનડાના સઘળા નગરેથી વાંકુંવર નાનું છે. એને આરબ થયાને હજી પુરાં ત્રણ વર્ષ પણ થયાં નથી. ત્યારે પહેલાં અહીં મોટા કદનાં ઝાડોનું રાન હતું, એમાંના એક ઝાડનાનો વ્યાસ મેં ભર જાયાતો ૧૧ ધ્રુટ ૮ ઇંચ થયા. શહેર કાંઇક માઠું થવા આવ્યું તેવામાં ગઈ સાલના જુન માસમાં લાહે લાગવાથી તમામ નળી ગયું, એકે ધર ચું નહિ. ફરીથી બાંધવા માંડ્યાને હજી માત્ર પંદર મહીના થયા છે. જે ધ્રા હાલ છે તે બધાં માત્ર લાકડાનાં છે, પણ કેટલીક ઈંટાની અને પથ્થરની રૂપાળી ઇમારતો ચણાય છે. કાનેડિયન પાસિ- ક્રિક રેલ્વે હોટેલ બંધાઇ રહેવા આવીછે. તેમાં ખસે માસી ઉતરી શકશે, અને દરેકને સુધાને દેશ એરો મળશે, મોટા ડક્કા, અને વખારે। સમુદ્ર કાંઠેછે. સાગર 'કારનારાં ૩૦૦૦ અને ચાર હજાર ટનના વાડાણા અને ટીમ માલ ઉતારી અને ભરી શકે તેવી ગોઠવણા કરી છે. મુખ્ય રાજમાર્ગની બંને બાજુએ સુંદર દુકાના છે, અને ઉદ્યોગી અને મહુવતુ ૪૦૦૦ માણુસતી વસ્તી છે તેમાંના મ્રષ્ણા ખરા પુરૂષો છે. દશ