પૃષ્ઠ:Jagat Pravas.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૫
જગતપ્રવાસ
૭૫
જગતપ્રવાસ

જગત પ્રવાસ પ વર્ષો પૂરાં થતાં પહેલાં વાંકુવર હેરમાં વીશકે ત્રીશ હજાર માણસેન વસ્તી થશે. પ્રકરણ ૮ મુ. બ્રિટિશ કોલમ્બિયા પચીસમી તારીખને શનીવારે અમે, બ્રિટિશ કોલમ્પિયાની રાજ ધાની વિકટોરિયા જવાને માટે યોસેમાઇટ નામની માગોમાં વાંકુ- વથી ઉપડયા, જાપાન જતા પહેલાં ત્યાં એક પખવાડી રહેવાના વિ ચાર હતો. એ સંસ્થાન જોવાની ઈચ્છા મતે શ્રા વખતથી હતી. કેનેડિયન પાિિસક રેલ્વેને લીધે હવે જાણે એ પાસે આવ્યું છે, બાકી અગાઉતો એ ઘણું વેગળું લાગતું અને ત્યાં જવું ઘણું મુશ્કેલ હતું. પાંચ. વર્ષ ઉપરતો ઇગ્લેંડ અને બ્રિટિશ કોલમ્બિયા વચ્ચે વ્યવહાર માત્ર જળ માર્ગે એક હાન ભૂશિર આગળ થઈને ચાલતો. ઝડપથી જનારાં વાણુને પણ એ રસ્તે છ કે સાત માસ થતા, એ વણામાં ધણા વખતથી વેપાર ચાલેછે, અને રેલ્વે યછે તે છતાં પણ એ વેપાર એ થયા હોય એમ લાગતું નથી. હવે તો ફક્ત ચૌદ કે પંદર દિવસમાં આ એ. દેશ વચ્ચે મુસાફરી થાય છે; અને વસવાના સાધન તથા સામગ્રીથી ભરપુર એવા આ પ્રદેશુમાં જવાનું મુસાફ્રાને એવું સહેલું થઇ ગયું છે, કે તેથી કરીને થોડા વખતમાં એ ઈંગ્લેંડનાં સેં સ્થાનમાંનું એક અનશે. બ્રિટિશ કોલમ્બિંયામાં જે ત્રણ અઠવાડી મેં મુસાફરી કરી તે દરમિયાન જે જે તપાસ કરી, તે ઉપરથી એને વિશે મારા મનમાં જે આવ્યું, તેને થોડોક હેવાલ આપવા ધારૂંછું, એ તપાસ કરવામાં ત્યાંના લેફ્ટેનટ. ગવર્નર, મયર ફેલ, સેનેટર મૅકડોનલ્ડ, અને એ સંસ્થાનના બીજા ઘણા રહેવાસીઓના મતે સહાયતા મળી હતી. એ પ્રદેશ પર્વતા તથા ખીણાના સાગર જેવો ગણાય છે. તેની ભૂમિની સ્મૃાકૃતિ કેવીછે તે વાંકુવરથી વિકટારિયા વહાણુમાં બેશીને જતાં જાય છે. આ ખીણા ઠેઠ દરીખ સુધી આવેછે અને તેથી અખાત અને છે. તે ૠણીવાર સાએક માઇગ્ન લંબાણમાં હોય છે, અને સમુદ્રમાં ફરતી આગખોટો છેક છેડા લગી જઈ શકેછે. વળી યાસિક્રિક મહાસાગર અને