પૃષ્ઠ:Jagat Pravas.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮
જગતપ્રવાસ
૭૮
જગતપ્રવાસ

૭ જગત પ્રવાસ. વખત ઉકાળીને તેલ નીચલી કાઢવામાં આવે છે તેને નેતરની ટેપ લીથી ગાળીને દેવદારની પેટીમાં ભરેછે. જ્યારે ટાઢું પડેછે ત્યારે પાતળી રખી જેવું થઇ જાય છે; અને મી. કીલરના કહેવા પ્રમાણે ઈંડિયનો એને માખણને બદલે વાપરે છે. સમનની પેઢે મા ઉપયોગી માલીની નીપજ પણુ અખૂટ છે. હેરિંગ્સ નામનાં માછલાં પશુ પુષ્કળ છે. આપણી તરફના સમુ- ના કરતાં કદમાં તો નાનાં હાયછે પરંતુ ગુણમાં એના કરતાં કાંઈ ઉત્તરતાં નથી. ઇંડિયનો આ માલાં મોટી પઝેટીના જેવા દાંતાની જગાએ ખીલા જડેલા અસલી હીારથી પકડે છે. તે પોતાનું હાડકું આ માછલાંનાં ટોળાં આગળ હંકારી જાયછે, અને પાણીમાં પેલું હથીઆર નાંખે છે, દર વખત છ સાત માછલાં પકડાય છે અને એ રીતે થોડી વારમાં હોડી માછલાંથી ભરાઈ જાયછે. દુલિયટ, કાંડ, ક્રૂમ્સ વગેરે બીજી ઘણી જાતની માછલીઓ કિનારા ભાગળ અને દરેક અખાત તથા નદીઓમાં પુષ્કળ હોયછે, ત્યાંના કાળુ માછલી ટી- લ્સના કરતાં મોટી નથી હૈ!તી પણ સ્માનો રવાદ બહુ સારોછે, તે એટલી બધી થાયછે કે જો એ કામમાં સુધારા થાયતો અવે મોકલી શ કાય એટલી જૂદી જાદી ખતની આટ્લાંટિક મહાસાગરની કાળુ થાય એમ ખાતરી પૂર્વક મનાય છે. એ બાબતના પ્રયોગ શરૂ થયાછે, જ્યાં હેરિંગ તથા ઉલૈંકન માછલાં ઘણા થાયછે ત્યાં સાધારણ રીતે સમુદ્ર બધી જાતનાં ડાંગ ફ્રિંશ નામનાં માછલાંથી ઉથરાઈ જાય છે. તેમના કાળામાંથી તેલ કાઢવા સારૂ એક મોટું કારખાનું હાકે, અને તેમાં સેંકડો ઈંડિયનોને કામે લગાડવામાં આવેલા છે. આશરે ૪, ૦૦૦૦૭ માછલાં દર વર્ષે પકડાય છે. તેમાંથી ૪૦,૦૦૦ લન તેલ નીકળે છે. આ તેલ દુનીખામાં સૌથી સસ્ છે. સીલ માછલી પકડવાનો ધંચેય વળી ઘણી અગત્યનો છે. વિકટ રયાથી જે લોકો સીલ માછલી પકડવાને સારૂ જાયછે, તેમનો બેહુરીંગ ની સામુદ્રધુનીમાં રહેતું અમેરિકન નાકામન્ય ગેરવાજબી રીતે અ ટકાવ કરેછે તેથી હાલમાં એ ધંધે બંધ પડેલા છે. આનું સમાધાન ફરવા સારૂ ખે રાજ્યો વચ્ચે એક મંડળીનીમાઈ છે તે એનો કો