પૃષ્ઠ:Jagat Pravas.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૯
જગતપ્રવાસ
૭૯
જગતપ્રવાસ

જગત પ્રવાસ ૩૮ કરશે એ મંડળીના એક સભાસદ તરીકે મી. ચેમ્બરલેન નીમાયા છે. સ્માથી કેતડાના લોકો બહુ રાજી થયાછે. શરે પંદર ભાગોટા મને વહાણા આ વેપારમાં રેકાએલાં રહેછે. તેમાં ચારસે – પાંચસે ખુલાસી તથા શિકારીઆ હાય છે, હર વર્ષે લગભગ ૧૩,૦૦૦ સીલ પકડવામાં આવેછે. જે લોકો પારખી શકેછે તેમના ધારવામાં એમળે કે ન્યુકોન્ડલંડ ના કિનારાપરથી જેટલી કાડ માછલી મળેછે તેટલીજ પૅસિફિક મહા સાગરનાં ઉંડાં પાણી ભાગળના કાંઠાપરથી મળી શકે, ગયા થોડાં વર્ષમાં માછલાં પકડવાના કામને લગતા પ્રશ્નો ઉપર સારી પેઠે વિચાર કર્યોછે, અને તેથી હું નિશ્ચયપૂક માનુંછું કે આવાં બેસુમાર માછલાંની તોપજ એ બ્રિટિશ કોલમ્બિયાની કુદરતી દાલત છે. હવે ફનેડિયન પાસિફિક રેલયેયી કરીને માલ વેચવા લઈ જવા સારૂ જે નવો અને ટુંકો રસ્તો થયેછે, તેથી થોડા વખતમાં એ વેપારમાં ઘણી મૂડી રોકવામાં આવશે. ડબાઓમાં ભરી મૂકેલી માછલી અને એવા પ્રકારની બીજી વસ્તુ એની ખપત આસ્ટ્રેલિયા અને ન્યુઝીલાંડમાં ઝાઝી છે. હાલમાં જ ચાબંધ સૈમન દાનું ભૂશિર તરફ થઇને લંડન આવેછે. ત્યાંથી વહા ણમાં ભરીને સુએઝની નહેરને રસ્તે આસ્ટ્રેલિયા માંકલવામાં આવેછે. એ રીતે આ માછલાં પૃથ્વી પ્રદક્ષિણા કરીને જે મહાસાગરમાંથી પકડાય છે. તેના તેજ મહ.સાગરમાંને એક ઠેકાણે વેચાવા જાયછે. હું ધારૂંછું કે લોઢાર્ટ, યારથ કે અભર્ડીનની કાઇ સાહાસિક પેઢીએ પેાતાની શાખા વિકટારીચ્યામાં રાખશે, અને સિફિક મહાસાગરનાં ઉત્તર અને દક્ષિણનાં બજાર।માં વેચવા સારૂ દરેક જાતની માયેલી તથા સુકવેલી માછલી મોકલશે હમણાં, પરદેશ ખાતે જે માલ બ્રિટિશ કોલમ્બઆથી ચઢેછે તેમાં ઘણે ભાગે ફુમન હાયછે. મારે ૯,૦૦,૦૦૦ ડૉલરની સ્મા માછલી ખહાર ગામ મોકલવામાં આાવેછે બીજે નગરે કોયલા છે. તે ૮,૦૦,૦૦૦ ડૉલરની કીમતના થાયછે. કોયલા ઘણું કરીને યુનાઇટેડ સ્ટેટસ તથા સેન્ડવિચ દીપામાં જાયછે. બ્રિટિશ કોલમ્મિગ્મમાં કોયલા ઘણે સ્થળેથી નીકળે છે, પરંતુ નળીમાં અને વાંકુવર બેટ એ બે જગ્યાએ