પૃષ્ઠ:Jagat Pravas.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૦
જગતપ્રવાસ
૮૦
જગતપ્રવાસ

t. જગત પ્રવાસ. જ એ ખાદવાનું કામ બરાબર ચાલેછે. ત્યાં સારા કોલા ઘણા એદી કહાડવામાં આવેછે. આા કોયલા વરાળ બનાવવાને સારૂ ઘણાજ સરસ છે. અને અસ્કીમોમાં રાખેલાં લશ્કરી હષ્ણેામાં તથા જે ભાગમાટે ચીન અને વાંકુવરની વચ્ચે મુસાફરી કરેછે તેમાં આ કોયલા વપરાય છે. ત્યાં પાંચ ખાણેછે તેમાં ૨૦૦૦ ખાદનારામા કામ કરેછે, અને તેને સ્માહથી તે દશ શિલિંગના રાજ મળે છે. આ ખાણાની નજદીક, ટેસેડા ભેટમાંથી અશુદ્ધ લાચુંબક નીકળેછે. એમાંથી સંકૐ ૬૮ ટકા ચાખુ લેતું, અને થોડાક ટકા ફ્ાસક્રસ નીકળે છે. આ કાચી ધાતુ વહાણુમાં ભરો ધારિંગ્ટન ટેરિટરમાં અને સંસ્થાનો લેઢાના કારખાનામાં મેકલે છે, ત્યાં તેની ભુરી કાચી ધાતુ સાથે મેળવણી કરે છે. થોડાક વખતમાં આ કોયલા તથા લોટની ખાણી પાસે આવે વાથી લોઢા તથા પોલાદનાં કારખાનાં બહુ નીકળશે, એ માલ પિકિનાંખજારામાં જરૂર વેચાવા જેએ, ચીના મજૂરો મળી શકે તોતો આ પરીણામ થવાનુંજ, પરદેશ ચઢતા માલમાં ત્રીજી વસ્તુ સેનું છે. એની કીમત ૭,૦૦,૦૦૦ ડીલરછે, અને એ માત્ર સ્ટેટસમાંજ જાયછે. પ્લૅસર નામની ખનન ક્રિયાથી એ કાઢવામાં આવે છે ગ્લેટલે નદીની જમીનના કાંકરા અને રેતી, મસલી રીત પ્રમાણે હાથે ધોઇને સોનું કાઢવામાં આવે છે. પશુ હવે એ વેપારમાં વધારે મૂડી રોકવામાં આવે છે અને કાચમણીનો ભૂકો કરવાનું કામ ચાલતાં સેાનાની પેદાશ બહુ વધશે, અને ઘણા મજૂરોને રોજી મળશે. બ્રિટિશ કોલમ્મિામાંથી સોનું, કોયલા અને લોટા સિવાય બળ કોઈ ખનિજ પદાર્થ ખાદી કહાડવામાં નથી આવતા; પણ સરકાર ભૂસ્તરવિદ્યા સંબ ધી શોધ કરાવે છે તે ઉપરથી માલૂમ પડયું છે કે ત્યાં રૂપુ, ત્રાંજી, સીસુ, પ્લેટિનમ વગેરે બીજી ઘણી ધાતુએની ખાણા નીકળશે. સ્મા ખબર કુનડા તથા સ્ટેટસના ખનિજ ધનારામાં ઝડપથી ફરી વળીછે. અહાર પઢતા માત્રની પાંચમી સીજ મારતી લાકડું છે, તેની કીમત સુમારે ૫,૦૦,૦૦૦ ડૉલરછે. પાંચમી અને છેલ્લી વસ્તુ રૂ મ્યાંછે. એ આ શરે ૨,૫૦,૦૦૦ ડૉલરની કીમતનાં છે. ઇમારતી લાકડાને એમાં સવાપરી થવાને બહુ વખત નહીં લાગે, સ્ટ્રેલિયા, ચિલિ, પરૂ, ચીન, યુ.