પૃષ્ઠ:Jagat Pravas.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૧
જગતપ્રવાસ
૮૧
જગતપ્રવાસ

જગત પ્રવાસ. ૧ " નાઇટેડ સ્ટેટસ, ગ્રેટબ્રિટન વગેરે દેશના વેપારીએાને માલમ પડયુંછે કે બ્રિટિશ કોલમ્બિયામાંથી તેમને જે જાતનું લાકડું મળે શકે છે તે હતનું લાકડું બીજા કોઈ દેશમાં નથી થતું. ત્યાં લાલ, પીળા અને કોળા દેવદાર, પાઇન, હેમ્લેક, સ્પૃસ, લાયૅ, ક્ર અને એક જેટલાં ઉંચાં વધેછે તેટલાં જુનીખાના ખીજા કોઈ પશુ ભાગમાં વધતાં નથી, એ દેશમાં પ્રસાર પામેલું લાકડું ‘ડસ નામનું છે. લોઢાની સડકો બાંધવાના કામમાં એ લાકડું બહુ ઉપપોગી છે. એની ઉંચાઈ ધણું કરીને દોઢસાથી બસે ફીટ હોય છે, તથા ઘેરાવાદશી વીશ ફીટ હેાય છે. માનાથી પણ મટાં એવાં અસંખ્ય ઝાડ મારા દીડામાં આવ્યાં છે. તેમની ઉંચાઈ ત્રણસો ફીટ હોય છે અને ઘેરાવા ૩૫ ફીટ હાય છે. એકનું ઝાડ જે એક ચેાસ ઈંચે ૫૫૦ પાડનો ભાર મી શકે છે, તેના કરતાં પણુ મા ઝાડ વધારે ચીકણાં અને ચિમ્ડ હાય છે અને ૬૩૦ તલ વજન ખમી શકે છે. ૮૦ થી તે સા ક્રીટ ઉમે સુધી ડાળાં હોતાં નથી. એથી વધારે ફીટ ઉંચાં અને ખૈતાલીસ ફીટ ઘેરાવામાં એવાં, વહાણના ડાલને માટે તૈયાર કરેલાં લાકડાં મારા દી ઠામાં આવ્યાં છે. મા લાકડાની એક વિચિત્રતા એવીછે કે તે કદી મ- રડાઈ જતું નથી, તેથી જેવું વહેરાય કે તરતજ કામમાં લઈ શકાય છે, વાંકુંવરની માટી આગ પછી જ્યારે એ ફરીથી બંધાયું ત્યારે ઝાડ ચાં, અને લાકડાં વર્ષો તેને તેજ દહાડે મકાનોમાં જડી દેવામાં આવ્યાં હતાં. પા આ પ્રાંતમાં કેટલાં ઈમારતી લાંકડાં થાયછે તેની અટકળ કોઈથી થઈ શકે એમ નથી, પ્રદેશની જમીન, જે કાંસ અને બ્રિટિશીપા એ એકઠી કરતાં પણ વધારે વિસ્તારવાળીછે તે બધી મા ઝાડથી ભ- રાઈ ગયેલી છે. મેં એ દેશમાં ધાડા ઉપર અને આગગાડીમાં સાતસે માઇલ મુસાફરી કરી છે, અને જોયુંછે કે કેટલેક ઠેકાણે સખત જંગ- લની આગ લાગી હોય તે સિવાય બધે ઠેકાણે ઇમારતી લાકડાનાં ઝાડ પુષ્કળ અને એક સરખી રીતે માઢ હોય છે. યુનાઇટેડ સ્ટેટસના સીધાંલાકડાંવાળા દેશ હવે ઝડપથી ખાલી થઈ જવા ખાના છે, અને વીશ કે ત્રીશ વષૅમાંતે બ્રિટિશ કોલમ્બિયા અને પશ્ચિમનાં સે