પૃષ્ઠ:Jagat Pravas.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૨
જગતપ્રવાસ
૮૨
જગતપ્રવાસ

જગત પ્રવાસ. સ્થાનો વચ્ચે એ વેપાર વધી જશે. આ પ્રાંતમાં બધી જાતનાં પ્રેમી- ‘રતી લાકડાં ટ્રેલિયા, ચીન તથા જાપાનના બજારોમાં વેચવા સારૂ એથી પણ વહેલાં જશે, દેશનાં બધાં વહેરવાનાં કારખાનામાં ધમવોકાર કામ ચાલેછે, અને નવાં નવાં કારખાનાં થતાં ય છે. અમેરિકાના પિકિ કીનારા ઉપરનો આ ધવો બેશક લાભકારક છે. બ્રિટિશ કોલમ્ભિયાની જમીન રસાળ છે. આનું કારણ એ છે કે ધોનાં વ્યાયી એના ઉપર જંગલાની વનસ્પત્તિ પડેલી રહેછે. મને લાગેÈ ખેતીનું કામ મણ મુખ્યત્વે કરીને લાકડાં કતાં જશે, તેમ થશે, કેમકે આવાં મોટાં ઝાડવાળી જમીન સાક્ કરવાનું ખર્ચ એટલું ભારે છે કે તે કામ કોઇ માથે લે નહીં, પણુ લાકડાં તરત વેચાય તોજ પાલવે. જમીન જો એકવાર્ સાક્ થાય તો પછી બહુજ સરસ છે. એવી રસાળછે કે સશિતોષ્ણ કટિબંધમાં થતાં બધાં ફળ વનસ્પતિ અને ધાન્ય ઉગી કે દેશના ઘણા ભાગમાં મેટી ખીણા છે; અને નદીના મુખ આગળ ફાંટ! વચ્ચે જમીન આવેલી છે, તેની ઝાડીએમાં નીચાં નેપલ, નેતર અને પેપ્લર હાય છે તેતો ધણી સહેલાઇથી સાફ થઈ શકે એમછે. ચીના લાકા એક એકરે સાત આઠ પૈંડ લેખે આ સાફ કરવાનું કામ માથે લે છે. આસપાસનાં જંગલમાં ઢોરને ચરવાની સગવડ છે. ઘાડાં બંગલામાં સરસ ધેટાં અને બળદનાં ટેાળાં ચરતાં મેં જોયાંછે. આ ઢવાડીગ્મામાં મેં વાંકુવર ખેટની ખેડો શકાય એવી જમીન ઉપર સા માઇલની મુસાફરી કરી, એ જમીન પર્યંત અને સમુદ્રની વચ્ચે આવેલી છે. એની પહેાળાઈ બેથી પાંચ માઇલની છે. ત્યાં સંક સમૃદ્ધિ વાન ખેડૂતો આવીને વસેલા છે અને હજી ા એટલાને એટલા રડી શકે તેટલી જગા છે. વાંકુવર બેટમાં જો વસવા માટે પહેલી થોડીક મૂડીની જરૂર છે, કેમકે છૂટી જમીન છે તે બધી કીમત વધવા- ની ખાશામાં લાકોએ લઇ લીધેલી છે, અને વેચાતી લેવી પડે તેમછે. પણ ખડભૂમિમાં તો હજારો એકરના ઍકર સરસ બેડાય એવી જ બોન નધીસ્માતી પડી છે. એમાં કોઈ કોઈ જગાએ માાં ફળદ્રુપ ખેતરો છે. દક્ષિણ હદ તરફની જમીનમાં એક જાતનું ઘાસ ઉગે છે. એને જે કાપ્યા વગર રાખે તે એનું ઉત્તમ પ્રકારનું સુકું ઘાસ થાય