પૃષ્ઠ:Jangalman Mangal.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭

જુલમ સાંભળી હું કહું છું. વૃદ્ધ હરીહરનું ખૂન સે આજેજ નથયું હાય એમ હું જોઉં છું. કિશોરી 1 હાલમાં તે પાપીના શું સમાચાર છે” પાપીના સમાચાર પાપમાં હોય છે હાલમાં તે નર પિશ્ચાય રનનગરના પાટવીકુમાર સરાજને પકડી લાળ્યેા છે, તેમજ પ્રધાન રાયમલની પાત્ર પુત્રી સરલાનું હરણ કરી લાવ્યા છે તેમની ઉપર અત્યંત બુમ ગુારે છે.' કિશારીએ નવીન સમાચાર શુાવ્યા હા જીમગારના જીલ્મની હદ આવી રહી. કિશારી! સિવાય ક્ષેત્રે કાંઇ કહેવાનું બાકી છે? ' બ્જે પૂછ્યું. , હા, આથી ચેાથા દીવસે તે પાપી રાયમલપ્રધાનને શુ પ સાવી લાવ્યે છે, અને તેને કાટડીમાં પુરી ત્રાસ આપતાં વાર ધાર તેની પાસે સરલાની માગણી કરે છે ” ક્રિશારીએ વધારે જણાવ્યું. રાયમલના પ્રાણુને નાશ થશે તેા પણ તે તેની માગણી કબુલ કરનાર નથી. હું પ્રધાનના હૃદયને સારી રીતે ઓળખું છું.’ સત્યત્રતે વચમાં જણુાખ્યું. ' << “અરેરે ! ત્યારે તે જરૂર તે ભલા પ્રધાનનું મારા પિતાની માફકજ ખૂન થશે." કિશારીએ કહ્યું, ‘પ્રભુ તેને બચાવશે, વારૂં તે સાજના વિષે શું ધારે છે ? કુબ્જે પૂછ્યું. કિશારી બાલીક ને સરલા રાજી ખુશીથી તેની સાથે પરસુરી, તા તે પાપી સરાજને છેડી મુકશે. સલા નહિ માને તે તેના અને સરાજના માથે અંત આવશે. www. ' હા વિભા! મા કેવા ભયંકર પ્રસંગ આવી પહોંચે છે. અને આ દુષ્ટ કૃષ્ણુઢ્ઢાલ પવિત્ર વશમા આવેા ઘેર પાતકી પાતકી