પૃષ્ઠ:Jangalman Mangal.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦

૩૦ ની ગયા છે. વૈશ્યા હલકા ધલા કરી ગુજારો કરવા લાગ્યા છે. નાની ઉમ્મરની કન્યાઓ ગર્ભ ધારણુ કરે છે. અરે ! આવા કુડા કાળ કયાંથી આવ્યા હશે ? અરેરે ! તે ધનિ થયેલાં મનુષ્યનું શું થશે ?” ભીલદેવી: કાર ! તેમનુ શું થશે તે આપણાથી કેવી રીતે જાણી શકાય ! સમયની ભાજી પ્રસ્તુના હાથમાં છે. કારણકે ધમ્હીન થયેલાં જનેને સુધારનાર પ્રભુ મિવાય અન્ય કા નથી. પ્રભુ સર્વ કા કરવાને શકિતવાન છે માટે આપણે તેનાજ ગુણુ ગાવા જોઇએ નિસ- દિન તેનુજ ધ્યાન ધરવુ જોઇએ, વ્હેન વાસન્તિ! હે તને જે પ્રભુનુ ભજન શીખવાડયું છેતે ગા જોષ. “જેવી આજ્ઞા માતાજી.” કહી વાસન્તિ નામક બીલખાળા તેના કામળ કઠથી ગાવા લાગી. પ્રભુ તારી ભક્તિ કઈ રીતે કરીએ, ૩ માયા મેહુથી સદાય ડરીએ. પ્ર. રામ ન મળતા, દામ ન મળતા, અધવચમાં અમે મરીએ, પાપ પ્રમધા, અનેક બાંધીને, ભવસાગર ક્રમ તરીએ. 3. આ તન મન ધન સરવે અરપ, સ્મરણુ તારૂં સગરીએ. ખરાએ; દુખીની જ્યારે શુરવીર બનીને તારા માક ગાયા મારે ગાવાળ બન્યા, એવુ હૃદયમાં ધરીએ. પ્રશ્ન ગાન પુરૂં કરી ભીલબાળાએ ભીલદેવોને મામ કર્યાં. ... ... ... .. ... પ્રભુ. તેને માથે હાથ મુકી દેવોએ કહ્યું: બેટા દિર્ઘાયુ થજે, અને તાર ભય કુળને તારજે, અહા ! પ્રશ્ન ભજનનો મહિમા કેટલે છે :