પૃષ્ઠ:Jangalman Mangal.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧

૧ ખરેખર ! માસ ખરા દિલયી જે ધારે છે તે કરવાને સમ છે. હંમેમાં સાચું ક્રથી સાર્વજ ફળ પ્રાપ્ત થાય છે. પ્રભુ તેના ભક્તને સારાજ પંથે દોરે છે. એ સાંભળે, પ્રભુના સ્મરણથી દા વળશે, એથી અવિધા નહિ છળશે. ટીપું ચઇ સાગરને મળશે, સત્ય એટલે જે પળરો... પાપ પુણ્ય તુએ ફળશે, બંને તેવુ અનાજ લપુર, સંગત ર્ગત ભ્રષ્ણુશે ... ..પશુ. ... ...પ્રભુ. પ્ર". મારા ભાષા સત્ય ધર્મથી વિમુખ થશો નહિવપ્રમ! પશુ પાપ કર્મો કરો નહી હુમેશાં સારા સહવાસથી બુદ્ધિ સુધરે છે, અને દુષ્ટના સહવાસથી પાપની વૃદ્ધિ થાય છે. ભીલડાકાર-દેવી ! જ્યાં ત્યાં કળીયુગના પ્રભાવે અધા ઉદય થઇ ગયા છે. જ્યાં ત્યાં અન્નક્ષાલક્ષ ચાલી રહ્યું છે. વિશુદ્ધ કુળામાં દારૂ માંનુ જોર વધી ગયું છે, તેમજ દયા, નૌતિ. ત્રિવેકના નાથ થઇ ગયા છે. તેવામા પ્રભુ મુક્તિ કેવી રીતે કરી શકાય. ભાલદેવ-અનુભવી ઠાકાર 1 તમે ધણાજ સારા પ્રેમ્ન મને પૂછ્યું. જુએ સાંભળેા દુષ્ટ લેકાના અત્યાચારથી તેમને ચમત્કાર દેખાડવા પ્રભુએ દુષ્કાળ ભકર રાગ વગેરે ફેલાવી દીધા છે. છતાં જો તે સત્ય ધમે નહિ ચાલે તા પ્રભુ ો પૃથ્વી પર અવતાર લઈ દુષ્ટ દશે ને તેમનાં ભતાને ઉદારરશે.