પૃષ્ઠ:Jangalman Mangal.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧

મા કરા; મારી ઉપર વૃથા ક્રોધ ન કરે. હું હવે પૂર્ણ પાછું માતા ! દયાળુ માતા ! કાં રહેા હું હવે કાઈ વખતે પશુ દુષ્ટ કામ નહિ કરૂં. માતા ! દયા કરી મને આ ભયંકર પીડાથી બચાવે, હું જન્મભર આપને જાણી રહીશ. ભીક્ષદેવી-નાનચંદ્ર તારા કલ્પાંતથી કાણુ બોં કે અત્યારે મને તારી ઉપર દયા ઉત્પન્ન થાય છે. આથી તું પ્રતિજ્ઞા લઈને મહું કે હવે કદાપી પશુ પાપ નહિ કરૂં, ને એવી પ્રતિજ્ઞા કરીય તાજ તું બચીસ ખેલ, જલ્દી જવાબ દે કે તારા શું વિચાર છે ? ફારણ કે હું હવે અહિં વધારે વાર રાકાવા નથી ઈચ્છતી. માનચદ્રમાતા ! કૃપાળુ માતા ! હું અત્યારથીજ પરના સામન ખાને કહું છું કે હવે કદાપિ ભુલેચુકે પણ પાપકમાં પ્રવ નહિ યાદ અને જીંદગીભર તમારી આજ્ઞા પાળવાને અંધારું છું. ભીમદેવી નું દુષ્ટ છે, દુષ્ટને પ્રતીના તાડતાં વાર લાગતી નથી. જ્ઞાનચંદ્ર હું તારી પ્રતીજ્ઞામાં વિશ્વાસ મૂક્યાં શકાશીલ થાઉં છું ! P જ્ઞાનચંદ્ર–માતા! આ સૂર્ય પવન પૃથવી સ મારાં સાક્ષિ છે. જ્ઞાનચંદ્ર હું તારી પ્રતિજ્ઞામાં વિશ્વાસ મુકતાં શંકાશીલ ચાઉં છું? માતા હજી સુધી હું ફ્રાઈ દવસ નકામું વચન એાજ નથી દેવી ! હવે મારી પરમકૃપા કરી ને આ ભયંકર દઈની વેદનાથી મુક્ત કર્યો. “પ્રભુ તારી વેદનાને શાન્ત કરી. ” કહી ભીલદેવીએ પ્રક પદાય કાઢી નાનચંદ્રના કાને લગાગ્યેા તરત તેના નામ પતી વેદના શત થઈ જશે કે જ્ઞાનચંદ્રથી ઉઠી શકાયું નહિ છતાં તેણે નીચે પડે પડે એ હાથ જોડી ભીદેવીને પ્રણામ કર્યો અને તેની સાથેજ તેની આંખે અંધારા આવ્યાં નાનમ અશુદ્ધ થઇ ગયા એટલામાં શોદેવી પ્રથમજ જેની રાહ જોતી હતી. તે જસરાજમાં માન્ય ને