પૃષ્ઠ:Jangalman Mangal.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨

કર કહેવા લાગ્યા:-મા ! ચ્યાજે કૃષ્ણલાલ તેના સરદારા સાથે રત્નનગર ગયા છે, અને તે રાજા દ્રશેખરના પ્રાણુ લેવા ધારે છે.આટલું કહી તેણે નીચે પડેલા નાનચંદ્ર તરફ દૃષ્ટિ કરી જ્ઞાનચંદ્રને જોતાંજ જસ રાજ એ ડગલ, ચમકીને માલી ઉસેઃ-દેવી ! આ પાપી અ કયાંથી ? મા ! હું ધારું છુ કે તમે દુછ આનાથી અજાણ્ય છે માતા ! આતો વધ કરે, આને વધારે વાર જીવતા ન રાખા કારણ કે હાથમાં આવેલા મહાપાપી પલાયન કરી જશે તે પુનઃ આપણને સંકટમાં સપડાવશે. આટલું કહી પુનઃ સરાજે કહ્યું, ભગવતી ! મને આજ્ઞા આપા કે જેથી હું આ પાપીનુ પાપીનું માથું તેના બચી જુદું કરી નાખુ. ” કહી જસરાજે તલવાર ઉંચી કરી દેવીના સામે જાયું, તેના હૃદયને ભાવ સમજી ભીલદેવીએ કહ્યું- જમરા ! શાન્ત થા. તેને શા માટે આપણે મારી નાખવા જોઇએ ? t “ મા ! તમે આને એળખા છે? આવા પેલા કરિપણ કામના કરનાર કૃષ્ણુલાલા મેટા સરદાર છે; આનું નામ નાચંદ્ર છે. મહાન દેવી ! આપિશાચ તુલ્ય પાખી ધોાજ ભયંકર છે, અને તેથી તેના નાશજ કરવા ઉંચીત છે. ” જસરાજે કહ્યું. “ જસરાજ ! આપણે કેમ વર્તવું તેન્ડ્રુ સારી રીતે સમજું છું. હું દુશ્મન પર દયા કરવાને પ્રચ્છું છું. પ્રભુ તેને સમ્રુદ્ધિ આપે અને તેનુ અજ્ઞાનને દુર કરે જસરાજ ! જે જ્ઞાનચંદ્રને તું દુષ્ટ માને છે, તે પ્રભુ કૃપાથી હવે મુદ્ધિવાન થયા છે, અને તેણે કૃષ્ણુલાલના ત્યાગ કર્યો છે. આ જ્ઞાનચદ્ર ધવાયેલો છે તેથી તું.તેને આપણા કુવનમાં લ જા, તે તેના બ્રા પર દવા લગાવ, હું કાલે ત્યાં આવી. જ્ઞાનચંદ્રને ખભા ઉપર "" “ જેવી આજ્ઞા ” કહી જસરાજ બેશુદ્ધ