પૃષ્ઠ:Jangalman Mangal.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૯

જોયું તો શુાયું કે કુવામાં એક સીધી સેળ થઇ ગપ્ત છે. કિશારીએ તે સાંકડી નેળમાં તેની સાથે ચાલવા માંડયું. ખાખરે કલાકેક સુધી તેળમાં ચાલ્યા પછી ત્રણે જણાં એક ખુલ્લા મેદાનમાં આવી પહોંચ્યાં. મા મેદાનમાં અનેક જાતનાં વૃક્ષ ઉગમાં હતાં. રગબેરગી પુષ્પટ ખાલી રહ્યાં હતાં નત તનાં કળા ઝાડ ઉપર સુકી રહ્યાં હતાં. પાણીનાં સ્વચ્છ ઝરણુાં કલ કલ અવાજ કરતાં વહેતાં હતાં. આવા આનંદકારક મેદાનમાં ત્રણે જમ્મુ. આવી ઉભાં રહ્યાં. ભુખ લાગી હતી. સત્યવ્રત ફળ તેાડી લાગૅ, ત્રણે જણાંએ ફળ ખાઇ પાણી પી લીધું, હું સુધી આવાં તેમને થાક લાગ્યા હતા. દ્વાર વિનાના કિલ્લો ત્યાં માવેલા હતા. ચેાડીવાર સ્વરથ થઇ કુન્હેં પૂછ્યું:-નકશારી1 હજી આપશે કેટલેક દૂર જવાનું છે? દ હવે આપણે વધારે દૂર જવાનું નથી, પણ આ સામે શુાતા કિલ્લાની અંદર જવાનું છે. ” tr ‘ શું સાજકુમારને ત્યાં રાખવામાં આવ્યા છે ?’’ કુબ્જે પૂછ્યું. યા.” “ હા હવે આપણી વાતને અટકાવે, અને અંદર જવાને તૈયાર

  • કહી કિશારી ઉભી થઇ. મુજ અને સત્યવ્રત મનમાં થય

પામી તેની પાછળ જવા લાગ્યા. કુબ્જે કિલ્લાની સમિપ આવી જોયું તે તેને અંદર જવાનું દ્વાર જાયું નહિ, મદર્શી રીતે જવારો એમ તેના મનમાં વિચાર થયે. એટલામાં તાકિશારીએ આગળ વધી ઢની એક અમુક જગામાં જોરથી લાત મારી. પમના પ્રહારથી તેની નીચેની જમીન હાચવા લાગી. ધરતીકંપ થયો કે શું સમજીને સત્યવ્રત મા ખસી જોવા લાગ્યા જત જોતામાં તેા તે હાલતી જમીનમાં એક હાથ ઊંડા ખાડે પડયા. ખાડામાં એક ઝીણી દોરીના