“ તે માંજ નાશી ગયેલાઓની શેષમાંથી થાકી કટાળીને પાએ આવ્યું છે. હાલ તે નિદ્રામાં છે. કલાક પછી તે અહિં આવ-
વાના છે અને આજે રાયમલને નાશ કરવાના છે, “ ત્યારે તમે મારી એફ વાતને બુલ કરશે ? ” tr tr તમારા જેવી સુંદરીની વાત કયા આલાગીયે કબુલ નહિ કરે.” “જુઓ ત્યારે સાંભળા જ્યારથી હું અતિ આવી છું ત્યારથા ૐ તમારૂં રૂપ જોઈ તમારી ઉપર માહીત થઈ ગઈ છું.
“હું શું તમે મારી ઉપર માહિત થયાં ? સિપાટીભાષ અહુ આશ્રય પામી એટલી ઉઠયા,
હા, તમારા સમ હું તમને કેટલાએ દિવસથી મનમાં યાદ કરતી ઞરૂં છું. આજે લાગ મળતાં નીકળી આવી છું તે ઘણા દિંવ- સુની વાત આજેજ જાવું છું. હે મઢાખતસંગ હવે તમે અને ચાહશે કે નહિ ?’’ +: “અરે એ શું ખાલ્યાં ? હું તા કયારનાએ તમારા વિષે વિચાર કરતા હતા, પશુ કહેતાં શરમાતા હતેા. અહા, આજે મારે ભાગ્ય શ્રી ગયું. રૂપવતી રસીલી કિશોરી મળવાથી મારૂં જીવવું હવે સેમ- નાનું થયું. “હી મહેતસગ હસવા લાગ્યા. ત્યારે હવે શું વિચાર છે ?” “મારી વ્હાલીના વિચાર એજ મારા વિચાર પશુ મારી એક પછા પુરી કર ” “શું આ છે “તારા ગુલાખી ગાલનું ચુંબન કરવાની.”