પૃષ્ઠ:Jangalman Mangal.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

.. આવેશથી નાચવા ને કુદવા લાગ્યા. ત્યારબાદ રાયમલ પ્રધાનને ઉઠાવી સધળા દુષ્ટો એક અજાણ્યા રસ્તે થઇને નગરની બહાર નીકળી આવ્યા આ સમયે પાટી રાત્રિ ચઇ હતી. નગરના મહેાલ્લાઓમાંથી ઘટીન ઘેર સંભળાતા હતા. એવે વખતે આ ક્રૂર મ્હારવટીયાએ રાયમલને ઉપાડી ભયાનક જંગલમાં આવી પહોંચ્યા અને ત્યાં આગળ એક વૃક્ષની નીચે તેને સુવારી સધળા થાક ઉતારવા બેઠા. પાછલી રાત્રિના શીતળ પવનથી રાયમલને ધીમે ભાન આવવા લાગ્યું, પશુ દવાના ચેનથી તે ઉઠી શક્યા નહિ. જ્યારે જ્ઞાનચ જોયું કે રાયમલને હવે શુદ્ધિમાં લાવવા નેઇએ, ત્યારે તુરત તેણે ખીજી દવા સુંઘાડી તેને સાવધ કરી દીધા. થૈડી વારમાં તે રાયમલ પૂર્ણ સાવધ થઈ એટ શ્યા, અને આશ્ચય પામી જેવા લાગ્યા તે પાતે એક વિકટ અર ણ્યમાં દારડાથી ખભાઇને કાઈક માણુસાના ટાળાની વચ્ચે પડેલે છે. આવું જોઇ રાયમલ ગભરાયે, અને મનમાં હિંમત રાખી મેઢા થઈ ઓલ્યા:તમે કાણુ છે? અને મને આવી રીતે આ માટે દિ લાવવામાં આવ્યે છે ? V “ અમે કહ્યુ છીએ એની તને હુમાજ ખભેર પડશે. જો તું અમારે કહેવું માનીશ તા ધણાજ સુખા થઇ” અને નહિં માને તા શુાજ દુઃખથી તારા દેહ ત્યાગીશ. કાયરે કહ્યું. .. તમારૂં મયુક્ત ખેલવું સાંભળી મને અજાયબી થાય છે. તમે મને જાવા તે ખરા કે તમે ક્રાણુ છે? t મરે મૂખÖના શિરામણુિ ! ના કહીએ છીએ છતાં પૂછે છે તૉ સાંભળ. હું અત્યારે કાળના મુખથી વેરાઈ યમુસદનનાર સ્તામાં છે. સમળ્યા ?” જ્ઞાન રહ્યું.

ઉત્પન્ન l