પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંદર્ભગ્રંથ
૫૨૧
 
૭પ. ભગવાન ઋષભદેવ : જયભિખ્ખુ; સદ્‌ભાવ પ્રકાશન, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૭
૭૬. ભગવાન મહાવીર : જયભિખ્ખુ; જયભિખ્ખુ ; સાહિત્ય ટ્રસ્ટ, ચોથી આવૃત્તિ, ૧૯૭૨
૭૭. ભારતીય ઇતિહાસની રૂપરેખા ભા. ૨ (બૌદ્ધકાલિન ભારત) : પ્રાગમલ રાઠોડ; રવાણી પ્રકાશન, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૫
૭૮. ભાગ્યનિર્માણ : જયભિખ્ખુ; જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ, તૃતીય આવૃત્તિ, ૧૯૭૩
૭૯. ભાગ્યવિધાતા : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, ૧૯૩૫
૮૦. મત્સ્યગલાગલ : જયભિખ્ખુ; ગુર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૦
૮૧. મનઝરૂખો : જયભિખ્ખુ; જીવનમણિ સદ્વાચનમાળા, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૫
૮૨. માટીનું અત્તર : જયભિખ્ખુ ; જીવનમણિ સદ્વાચનમાળા, દ્વિતીય આવૃત્તિ, ૧૯૬૪
૮૩. માદરે વતન : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન, દ્વિતીય આવૃત્તિ, ૧૯૫૮
૮૪. માયાલોક : વિનોદ અધ્વર્યુ, બી. એસ. શાહ પ્રકાશન, ૧૯૬૯
૮૫. માઈનો લાલ : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન, દ્વિતીય આવૃત્તિ, ૧૯૬ર.
૮૬. માણુ મોતી : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૧
૮૭. મિષાંતરે વા : ડૉ. ચંપૂ વ્યાસ, પુલસા પ્રકાશન, પ્રથમ આવૃત્તિ
૮૮. મૂઠી માણેક : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, ૧૯૬ર
૮૯. મોસમનાં ફૂલ : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૦
૯૦. મંત્રીશ્વર વિમલ : જયભિખ્ખુ; જીવનમણિ સદ્વાચનમાળા, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૦
૯૧. યાદવાસ્થળી : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૨
૯૨. રસિયો વાલમ અને બીજાં નાટકો : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૫
૯૩. રાજવિદ્રોહ : જયભિખ્ખુ; સદ્‌ભાવ પ્રકાશન, ૧૯૮૭