પૃષ્ઠ:Kabir Bodh.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કબીરબોધ
૧૦૩
 

બીપ ૧૦૩ (૨૨૮) કિને બિના ઉપાય કછુ, દેવ કબૂ નહિ દેત; ખેત બીજ વાવે નહિ, તા ચુડ જામે ખેત ? માણસને ક કર્યા વગર ઇશ્વર કઈજ આપતા નથી. ખેતરમાં ખી વાવવામાં ન આવે તે પછી ધાન્ય લહુવાના વખત શી રીતે આવવાના હતા? (૨૨૯) અનાની હાય નહિ, હાની હાય સે હાય; રામચંદ્રજી અન ગયે, સુખ અછત દુઃખ હેાય, જે નથી બનવાનું તે નથી જ બનવાનું અને જે બનવાનું છે તે બન્યાજ કરે છે, રામચંદ્રજી વનમાં ગયા, સુખ મેલીને દુઃખ ભેગવવું એ એમના ભાગ્યનુંજ પરિણામ હતું, (જે કાંઇ કમાં ભાગવવાનું લખેલું હોય છે તે કરાડા ઉપાયેા કરવા છતાં ભાગવ્યા વગર છુટકા થતા નથી (૨૩૦) પુરબકા રવિ પશ્ચિમે, ગર્ ને ઉગે પ્રભાત; લિખા મિટે નહિ નસીમકા, લિખા જો રિકે હાથ, પૂર્તમાં ઊગતા સૂરજ કદીક જો પશ્ચિમમાં ભંગે, પણ તેથી કંઈ ભાગ્યના લખેલા લેખમાં ફેરફાર થતા નથી કારણુ ભાગ્યના લેખ તા બિરના હાથથી જ લખાય છે. (ર૩૧) મુંદ પડી જા પલમે, વાહ દિન લિખા લેખ માસા ઘટે ન તલ બહે, ને સિર કુટા અનેક ...