મીઆધ ૧૯ તેમાંથી ઇશ્વરના અનેક ભક્તો પેદા થાય છે, એટલા માટે નારીને રત્ના-- ગરની મહુજ મૂલ્યવાન ખાણુ ગણવામાં આવે છે. (૨૪૮) કામી લજ્જા ન કરે, મન માને શું લાડે; નિંદન માગે સારી, ભૂખ ન માગે સ્વાદ. જેની આંખમાં ધ ભરાઇ હેાય છે તે સુવા સારૂ ગાદલા અને તકીયાની દરકાર રાખતા નથી પણ ગમે ત્યાં ઉંધી જાય છે, તેમજ જેને કકડીને ભૂખ લાગી હોય છે તે સ્વાદિષ્ટ ભાજનની દરકાર કરતા નથી પણ જે લુખસક મળે છે તે ખાઇ જાય છે, તેવીજ રીતે જે કાણ પરનારીની લતમાં પાયે હોય છે તે માણુસ ગમે તેવી સાથે આખર્ની દરકાર રાખ્યા વગર કામ વાસના તૃપ્ત કરીને રખડયા કરે છે. (૨૪૯) પરનારી રાતા રહે, ચારી બૈઠા ખાય; દિવસ ચારિ સરસા રહૈ, અંત સમૂલા જાય. જે પરનારીના પ્રેમમાં અન્ય અન્યા છે તે અને જ મેઠા. મેઠા ધન ખાય છે તે બે સરખા છે, તેએ કદાચ ચાર દિવસ મેાજમઝા રતા દેખાય, પશુ અંતે તે પાયમાલ થાય છે. (૨૫) પરનારીકા રાચના, જ્યાં લહસુનકી ખાન; કોને એડિક ખાઇએ, પ્રગટ હાય નિદાન
પૃષ્ઠ:Kabir Bodh.pdf/૧૧૫
Appearance