પૃષ્ઠ:Kabir Bodh.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૦
કબીરબોધ
 

ર૦ કીગય મેટા હું એવી ભાવના કરવાથી પ્રભુ ઉલટા દૂર જતા રહે છે. જમીન ઉપરની ખાંડના સ્વાદ ફીડી લઇ શકે છે. પણુ અભિમાનમાં રહેતા હાથી ગે! હાવાથી ખાંડને બદલે ધૂળજ ક્યા કરે છે. mara (૨૮) ખીર ગવ ન ઈએરકન સિયે કોય, અજહું નાવ સાગર પડી, ના જાનુ કયા હોય. કશ્મીરછ કહે છે કે હમારા ધન, વિદ્યા, બળ, રૂપ કે સત્તાના ગવ કર। નહીં. અને જેમની પાસે ઉપરની ચીને થાડી હાય કે મુલ ન પણ હોય તેટલા માટે એમની હાંસી કરશે! નહી. હજી તારી મુસાફરી પુરી થઇ નથી. તું પેાતેજ ભરદરીયામાં હું કાલે શું ચરો તેની ક્રાઈને ખબર નથી ( કાલે કદાચ તારૂં ધન અને સત્તા જતાં રહેશે અને એ આમરૂ થશે એની તને કાંઇ ખબર છે, ) માટે કદી ગવ કરવાજ નહી. ઉચે કુલકે રામભજન (૨૮૧) કારને, ખસ મઢયા અહંકાર, કે નહી', જાયા સમ પરિવાર. વાંસ ધણા ઉંચા હેાય છે અને ઉંચ કુળનું અભિમાન હ્રાય છે. વાંસમાં અગ્નીતત્વ વધુ હેાય છે વાંસના વનમાં જે વાંસ સામસામા અથડાવાથી ભાગ ઉત્પન્ન થાય છે અને આખું વન બળી જાય છે અને પેાતે પણ સાથે ખુળી મરે છે એવી જ રીતે જે માસ ઉંચા કુળનું અભિમાન રાખે છે પશુ વનચ નથી રાખતા તે પોતે દુઃખી થાય છે અને પેાતાના સબંધીઓને પણ દુઃખી કરે છે ( ઈશ્વર સ્મરણ પણ એનાથી થઈ કતુ નથી. )