પૃષ્ઠ:Kabir Bodh.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કબીરબોધ
૧૨૧
 

બીએપ રા (૮૨) અરે બડાઇ ન કરે, અડા ન એટલે ખેલ, હીરા મુખસે ન કહે, “ લાખ હમારા માલ. ' ખરેખરા જે મહાન પુરૂષે છે તે કદી પેાતાના માટે પૈતાની માઢાની દીંગા મારતા નથી. હીરા અમુલ ડુવા છતાં દી એમ કહેતા નથી કે “મારૂં મૂલ્ય લાખ રૂપિઆ છે ” અંતા ઝવેરીજ એની કીમત કરે છે. " (૨૮૩) મેરા સુજસે કહ્યું નહીં, જો કછુ હૈ સા તેરા, તેરા પુંજકા સાંપતે, યા લગેગા મેરા. હૈ પ્રભુ આ શરીરમાં જે કષ્ટ છે તે મારૂં નથી તે બધુ તારૂં છે. તારૂ તને સોંપતા ર્હુતે શું દામ લાગે છે ? (૨૮૪) છેડા જખ અભિમાન કે, સુખી શયા સમ જીવ; ભાવે કાઇ કછુ કહે, મેરે હૃદય નિજ પિય. કે દુનિયાના લોકો અભીમાનપણું ડા અને સુખી થાઓ, એમ માના કે ક્રાઇ ગમે તેમ કહે તેથી મારે શું? મ્હારા હૃદયમાં તા પર- માત્મા બિરાજેલા છે તેથી ખીજાની સાંભળેલી કુથલીને ત્યાં રહેવાની જગા કર્યાંથી મળે. ( કઈ આપડે સારૂં ગમે તે કહે તેની પરવા કરવી નહી. ” ) (૨૮૫) તિમિર ગયા રવેિ દેખતે, કુમુદ્ધિ ગઈ ગુરૂાન, સુમુદ્િ ગઈ છુ લાલસે, ભક્તિ ગઇ અભિમાન