પૃષ્ઠ:Kabir Bodh.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૨
કબીરબોધ
 

આપ સુર્યના ઉગવાથી આધારૂં દૂર થાય છે, ગુરૂએ આપેલા ખેાથી બુદ્ધિ જતી રહે છે, લેાબથી સારી સુદ્ધિ નાશ પામે છે અને અહ ભાવથી ભક્તિ જતી રહે છે (હું સુખી થાઉ, હું મોટા થા” એવા ખ્યાલમાં મનમાં રહે ત્યાં ઇશ્વરસ્મરણુ શી રીતે થઈ શકે.) ૧૨૨ (૨૮૬) આજ કાલ દિન પાંચમે, જગલ ડાંગી માસ, ઉપર લાક ફિર જાયગે, ઢાર ચહેંગે ઘાસ, આજ કાલમાં નહિત ાડા વિવમાં જંગલને તું વાસી થઈશ ( ગામ બહાર તને બાળી નાંખરો) તે જગ્યા ઉપરથી લદાની અવર જવર થયા કરશે અને ઢોરા પણ તે જગ્યા ઉપર ચાર ચરશે (૨૮૭) રામ મિસાä આવરા, અચરજ કીના ચેહ, ધન જોબન ચલ જાયગા, અંત હયગી ખેહુ. હું ખાવરા મનુષ્ય ? મ્હને માશ્ચયતા એ વાતનું થાય છે ? હે રામ નામ કેમ વિસાર્યું. તે શિવાયનું ( રામ નામ વિનાનું ) અર્જુ શ્વન-જોખન વગેરે જેને હું મારું મારું કરે છે તે નાશ પામવાનું છે. (૨૮૮) શ્મીર કેવલ નામકે, જબ લગ દીવે ભાતિ, તેલ ઘટા આતી બુઝી, તમ સાથે દીન રાતિ. આ ક્રુબીર તા ફક્ત નામ છે. દીવામાં જ્યાં સુધી તેલ અને બત્તી હાય છે ત્યાં સુધી મળે છે. જેમાંથી એક ખુટતા દીવા આવ