પૃષ્ઠ:Kabir Bodh.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કબીર સાહેબનો જ્ઞાન સ્વરોદય. (ફક્ત ફૂંકસાર સિદ્ધાન્ત) ધર્મદાસજી જે કબીર સાહેબના શિષ્ય હતા. તેમણે પોતાના અને હાથ જોડી વિનંતિ કરી અને કહ્યું કે હે સમય મારી વિનંતિ સાંભળા. શરીરમાં જે શ્વાસ આવે છે, પુખ્ત નય છે તે ક્યાંથી ઉપ૨ે છે, અને તે કયાં સમાય છે, તે મને સમજાવા ॥ ૧ I સત કશ્મીર વચન, શ્વાસ લેવા અને સુકવે તેની સમજણ વિસ્તારપૂર્વક કહું છું તે સાંભળ) એક દીવસમાં (ચોવીસ કલાકમાં) એકવીસ હંજાર છસા શ્વાસે શ્વાસ ચાલે છે. ॥ ભેદ નિરતર ઘટમાંથી વિસારવે નહીં. શ્નરીરમાં પાંચ તત્વ હેાય છે, અને જાય છે. વાયુ, પૃથ્વી, ગ્નિ, જળ, આકાશ એવાં પાંચ તત્વોથી એવાં પાંચ તત્કાથી શરીર બનેલું છે. તે ઘટ એટલે શરીરના ભેદ હું તમને સમજાવું છું, કે જે ભેદ સમજાયાથી ક્રાઈપશુ હુંંસ ( માસ ) પેાતાને આ ભવ અને પરભવ એમ અંતે ભવ સુધારી પરમ પદને પ્રાપ્ત કરે છે. ઉપર કહેલાં પાંચ વખા ને તે દરેક તત્વના ભેદ જુદે જુદો છે. અને તેની સાથે ચંદ્ર અને સુ એવી બે ધારા વહે છે તેની સાથે સાત મુનીઓએ સાત વિસ્તારથી કચન કરેલું છે. અને સાતેના ભેદ (મા) જુદા જુદા છે. પાંચ તત્તાના ભેદને ગ્રહણ કરી ત્યાર બાદ પાતાના માસાભાસનું અનુભવ કરી સાધના કરવી જોઇએ. ર