પૃષ્ઠ:Kabir Bodh.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪
કબીરજીનું
 

૧૪ સ્ત્રીનું AAAAAA. ધાયુ” કે એને તે પરણી લાવ્યેા હરશે પરંતુ ધણુા દિવસને તે તેને લાગ્યું કે તે પતિપત્ની તરીકે વર્તતાં નથી, ત્યારે નીમા ક્મીરને પદા આપી કહેવા લાગી, તે। તું શા માટે આ છેાડીને અહી લાવ્યા ખીરને ત્યાં એક દેવી હતી. તે। તેની પૂજા નિયમિત કરતા. અને પ્રસાદ ધરાવીને પછી જ પાતે જમતા. પરંતુ એક વખત તેમને અહારગામ જવાનું થતાં પાતાના કહેવાતા પુત્ર ક્રમાક્ષને દેવીની પૂશ્ન કરવાનું તથા તેને પ્રસાદ અર્ચ્યા પછી જ પોતે પ્રસાદ લેવાનું કહી તેમ અહારગામ ગયા. ખુહારગામથી પાછા ફર્યા બાદ તેમણે કમાલની હીલચાલની ખબર રાખતાં. તેમ કરતાં તેમને માલુમ પડ્યું કે દેવી તે માલના હાથમાંથી પ્રસાદ લઈને ખરેખર ખાઈ જ જાય છે ( પણ ખીરના હાથમાંથી દેવીએ કદી ખરેખર પ્રસાદ ખાધે। ન હતા. ) તેથી તેઓ નવાઈ પામ્યા. આમ કમાલના દેવી તરફના ભક્તિભાવથી પ્રસન્ન થતાં જ તેમણે નીચે મુજબના દાહરા ઉચ્ચાર્યાં પથ્થરમસે હીરા ભચા, ડીશમસે બ્રાહક આવા ભગત ખીર સયા, પુરા ભગત માલ. --- શ્મીરે કમાલને પૂછ્યું કે તારા હાથની પ્રસાદી દેવી લે છે, એ શું કહેવાય ? માલે જણાવ્યું કે પહેલાં તે દેવી મારા હાથના પ્રસાદ લેતાં ન હતાં; મેં બે ત્રણ કલાક સુધી કરગરીને એમને ખૂબ સમજવાં પણ એ માના શાનાં મને ખૂબ ભૂખ લાગી હતી, મારા મિજાજ ગયા. તુરતજ હાથમાં જોડા લઈને તેમને મારવા માટે ઉગામ્યા, અને ધમકાવ્યાં કે શા માટે મારા હાથથી પ્રસાદ લેતાં નથી? આમ થયું એટલે દૈવી પોતાના અને હાથથી પ્રસાદ લઈને આરાગી ગયાં. ત્યાર પછી દરાજ દેવી મારા હાથના પ્રસાદ લઈ ખાઈ જાય છે.