પૃષ્ઠ:Kabir Bodh.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કબીરબોધ
૪૧
 

બીધ ૪૧ કાઇ સમજનાર નથી. કારણુ રિજન એ ઈશ્વરના જ માણસ છે, તેણે પેાતાનાં તન મન ધન ઈશ્વરને જ અણુ કરેલાં છે. (૩૪) રે ખિન છુટે નહિ, છેરનહારા રામ; જીવ જતન અહાતહિ કરે, પર સરે ન એકા કામ. માયા એવી ચીજ છે કે માસ પાતે જ્યાં સુધી અને છેડ- વાના પ્રયત્ન કરતા નથી ત્યાં સુધી તે છૂટતી નથી. માયાને છેડાવનાર એક ઈશ્વર જ છે, માયા છેડવાના પામર જીવના બધા પ્રયાસે ઈશ્વર કૃપા વગર નિષ્ફળ જ જાય છે, માટે પરમાત્માની કૃપા મેળવવી વધારે જરૂરની છે. (૩૫) કબીર! માયા ડાકની, ખાયા સમ સસાર; ખાઈ ન શકે કબીરાં, જાકે રામ આધાર. એકબીર! માયા રૂપી રાક્ષસણીએ આખાસસારને ખાઈ (ાહમાં નાંખ્યા છે) લીધા છે. એ ફક્ત કબીરને ભક્ષ નહિ કરી શકે; કારણકે રામ કહેતાં પરમેશ્વરની કૃપા તેણે મેળવી છે. માયા માથે શિગડાં, લેખ નવ નવ હાથ; આગે મારે શિગડાં, પિછે મારે લાત. માયા એટલી રાક્ષસી છે કે જાણે તેના માથા ઉપર નવ નવ હાથ જેટલાં લાંબાં શિગડાં ઊગ્યાં હેય ! આગળથી એ માણુસને