પૃષ્ઠ:Kabir Bodh.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કબીરબોધ
૫૩
 

સ્ત્રીય (૭૦ ) ખાચ પિ ખિલાય દે, કર લે અપનાં કામ; ચલતી વખત રેનરો, સગ ન ચલે બદામ. તુ પાતે તૃપ્ત થઈ ને ખીજાઓને તૃપ્ત કર્. એમ કરવાથી હું રાપરમા કરી શકીશ. હું પામર માનવી ! તું અહીંથી જઈશ (મરીશ) ત્યારે તારી સાથે એક બદામ પશુ આવવાની નથી. ( ૧૧ ) ધર્મ કીચે ધન ના ઘઉં, નદી ન સચે નીર; અપની આંખે દેખીચે, યુ કહે દાસીર, ૧૩ ધર્મ કરવાથી ધન ઘટતું નથી–જેવી રીતે નદીનું પાણી માધ્યુસે, અને પશુઓ ઉપગ્યેાગમાં લે છે. છતા તેનું પાણી ખુટતુ નથી, માટે કશ્મીરજી કહે છે કે દરેક માણસે ધર્મ દાન પેાતાની શક્તિ મુજ્બ કરવું જોઈએ. (૭૨) અતર જપીએ રામજી, રેમે રામ રણુકાર; સહેજે ધન લાગી રહે, અહિ સુમરન તત્સાર. ઈશ્વરના નામનું સ્મરણુ તે ખરી રીતે આમ જ થવું જોઇએ. હૃદયમાં (મનમાં) રામના નામને એ જપ કરવા જોઈએ કે જેથી આપા રામે રામમાં રામના મધુર રણકાર ગાજી રહે, અને પછી રામનામની ધૂન લાગે.