પૃષ્ઠ:Kabir Bodh.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કબીરબોધ
૭૩
 

બીઆર (૧૩૩) હેનાઇ કછુ નહિ, ને સિર બદલે લાહ. રામનામ નહિ છાંડીયે, જો સિર કરવત દેય. Us જો ક્રત મનનુંજ વાણુ ( ખ઼શ્વરની ભક્તિમાં મનનું લીન થવુ) અદલાઇ જાય તો પછી કંઇજ મુશ્કેલી નડતી નથી. માથા ઉપર ભલેને કરવત ફરે તા પશુ ઈશ્વરનું નામ મૂકવાની કંઈજ જરૂર નથી. (૧૩૪) ગેમી હુડત સે’ ફ્ફિ, ગેમી મિલે ન કાય; પ્રેમીકા પ્રેમી મિલે, તમ ભક્તિ દ્રઢ હોય. કશ્મીર કહે છે કે ઈશ્વર તરફની દ્રઢ ભક્તિવાળા પ્રેમીભક્ત માશુસની રોષમાં હું કરૂં છું પણ મને કાઈ એવા પ્રેમીભક્ત મળતા નથી; જ્યારે ઈશ્વર તરફની અચળ ભક્તિવાળા માણુસને તેજ અચળ ભક્તિવાળા માથુસ મળે છે ત્યારે ઈશ્વર તરફના બન્નેને પ્રેમ વધુ મજબૂત બને છે. (૧૩૫) ઘોડે ચઢે ઘડિ ઊતરે, વાહ તા પ્રેમ ન હોય; અઘટ પ્રેમ હિરદે ખસે, પ્રેમ કહિયે સાય. હિંડમાં વધારે થાય અને ધડમાં આવેે થાય તે પ્રેમ સાથે ન કહેવાય પરંતુ જે પ્રેમ એકવાર હૃદયમાં વસે તે જરા પશુ આ ન ચાં કાયમના રહે તેને સાચો પ્રેમ ક્ડી શકાય.