પૃષ્ઠ:Kabir Bodh.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૨
કબીરબોધ
 

કર સ્ત્રીઓમ (૧૯૨) માલા પહેરે કાન ગુન, મનકી દુખધા ન જાય; મન માલા કર રાખીયે, હરિ ચરન ચિત્ત લાય. જ્યાં સુધી મન ભટકયા કરે છે ત્યાં સુધી માળા પહેરવાથી કષ્ટ કામ સરતું નથી. મનની ચચળતા દૂર કરી તેને ભટકતું અટકાવી મનની માળા કરવી અને તેને ઇશ્વરના ચરણમાં જોડવામાંજ સાચી સાકતા છે. (૧૯૩) સાકુંથ ભલેહિ સરજ્યા, પર નિંદા કરત; પરા પાર ઉતાર કે, આહિર ન પરત કખીજી કહે છે દુનિયામાં બીજાની નિંદા કરનારા અજ્ઞાની માણુસા હૈાય તે સારા કારણ કે તે નિદા કરીને જો પાપ થૈઇ નાખે છે અને તે પેાતે લઇને નર્કમાં પડે છે. આથી સામા માણસ તે। સુખી થાય છે. પરતુ નિંદા કરનાર ન જાય છે. (૧૯૪) હરિજન આવત દેખકે, માંહડા સુક ગયા; ભાવ ભક્તિ સમજ્યા નહિ, મુરખ ચુક ગયા. હરિ ભક્તને સામેથી આવતા જોઇને જે માણુસનું મેઢું પડી જાય છે તે સાચી હરિ ભક્તિનું રહસ્ય સમજતા નથી; તેથી પેાતાને મળેલી સાનેરી તક તે ગુમાવી એસે છે. (૧૯) પૂજનમકે ભાગસે, મિલે સતર્કો જોગ; હે શ્મીર સમજે નહિ, ફિર ફિર ઇચ્છે ભાગ-