પૃષ્ઠ:Kathagutch.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૭)ના,મ્હારે ત્હમારી દેવી નથી બનવું.


આઠ વર્ષની ઉંમરમાં મ્હારૂં લગ્ન થઇ ગયું હતું. મનપસંદ પતિ મેળવવા માટે ટેકરી ભ્રૂણુંખરૂં શિવનું પૂજન કરે છે. મ્હે પ કર્યું હતું. પરન્તુ પૂર્વજન્મના પાપથી મનમાન્યા પતિ મળવા પણ હતે પૂરૂં સુખ ન મળ્યું. ભગવાન ત્રિલેાચને મ્હારોં અન્ને યાચને લઇ લીધાં. જીવનના અન્તકાલ સુધી મ્હારા સ્વામીને આંખભર જોવાનું સાભાગ્ય હેમણે હુને ન આપ્યું, છતાં આલ્યાવસ્થામાંથીજ મ્હારી અગ્નિપરીક્ષા આરંભ થઇ. મેળ વર્ષ પૂરાં થતાં ન થતામાં તે મ્હે એક મરેલા ખાળકને જન્મ આપ્યો. હું પોતે પણ મરતાં મરતાંજ મચી. જેવા કર્મમાં આખી જીંદગી દુ:ખજ ભાગવવાનું લખાયલું છે તે મરે શ્રેમ? જે દીપક બળવા નાજ છે, હેનું તેલ ખૂટતું નથી. આખી રાત ખળ્યા પછીજ ને શાન્તિ મળે છે. હું થી તેા ગઇ, પરન્તુ શરીરની અતિ માનચિક સા અથવા તેા ખીજા કોઇ કારણોને લીધે મ્હારી આંખ્યુમાં પીડા થવા લાગી. મ્હારા પતિ એ સમયે દાક્તરના કામને અભ્યાસ કરતા હતા. નવી વિદ્યાના ઉત્સાહને લીધે, ઉપાય કરવાના પ્રસંગ મળેલ જેમ તે ઘણા ખુશી થયા. એ પોતેજ મ્હારી ચિકિત્સા કરવા લાગ્યા. દીએ પણ એજ વર્ષમાં વકીલાતની પીઠા પાસ કરવી માટે કૅલેિજમાં અભ્યાસ કરતા હતા. તેમણે એક દિવસ આવીને મ્હારા પાતને કહ્યું તમે આ શું કરી રહ્યા છે? બુધ્ધની re