લખાણ પર જાઓ

પૃષ્ઠ:Kathagutch.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૦
કથાગુચ્છ.


ઉપર ક્રોધ કરી રહી હતી. અને હુને પણ ગુસ્સે કરવા ધારતી હતી. મ્હેં એને સમજાવ્યું કે “ સંસારમાં રહેવાથી, ચ્છિા અથવા અતિ- ચ્છાથી, જાણી જોઇને અથવા ભૂલચૂકથી, સુખ દુ:ખ થયાજ કરે છે, પરન્તુ જો મનમાં ભક્તિ કાયમ રહે તે દુઃખમાં પણ શાન્તિ મળી શકે છે. નહિતા, ક્રોધ, ધમકી, બકબક અને એવી વાર્તામાંજ જીંદગી ગાળવી પડે છે. આંધળી થઈ છું એજ મ્હાટું દુઃખ છે તેમાં વળી સ્વામી ઉપર ક્રોધ કરી દુઃખના મેજો શું કામ વધારૂં ? ” મ્હારા મ્હેાંથી એવી વાતા સાંભળી લલિતા રીસાઇને, તિર- સ્કારથી માથુ હલાવી ચાલી ગઈ. પરન્તુ કહેતી વખત તે હું પણ જે મનમાં આવે તે કહી દઉં. હૅની વાતમાં વિષ જરૂર હતું, તે ખીલકુલ નિષ્ફળ ન ગયું. લલિતાના ક્રોધ મ્હારા મનમાં એક એ અગારા નાંખી ગયા. હે હેમને પગ તળે કચરી હાલવી નાંખ્યા, તાપણુ હૅનાં એક એ ચિ↑ રહીજ ગયાં. એટલાજ માટે હું કહેતી હતી કે શહેરામાં રહેવું એ ઘણુ કાણુ છે. ત્હાં બુદ્ધિ, જોતજોતામાં પલટાઇ જાય છે. ગામમાં આવીને શિવાલયવાળા અગીચાના મનેાહર પુષ્પાની સુગન્ધથી મ્હારી આશા, મ્હારે વિશ્વાસ, ક્રુરી બાલ્યાવસ્થાની માફક નવાં અને ઉજ્વલ થઇ ગયાં. મ્હારૂં હૃદય, મ્હારા સંસાર દેવતાની પ્રીતિથી પૂર્ણ થઈ ગયા. હું માથું નમાવી કહેવા લાગી, હે દેવ ! ઠીક થયું કે મ્હારી આંખ્યા જતી રહી. હમે તે મ્હારે માટે જ અન્યા હા. હમે મ્હારે માટે અન્યા છે ?! હા, હું ભૂલી ગઇ, હમે મ્હારા છે એ પણ જૂઠી વાત છે. હું હમારી છું એટલુંજ કહેવાને મ્હને અધિકાર છે.” એક દિવસ મ્હારા દેવતા મ્હારૂં ગળુ દાખીને મ્હારી પાસે એજ કહેવરાવવા લાગ્યા. બીજું કાઇ પણુ નહિ રહે. અધિકાર નથી. અધિકાર પેાતાનાજ ઉપર છે. મ 1