પૃષ્ઠ:Kathagutch.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

'

૮૦
કથાગુચ્છ.


અને લાવણ્યની મુખ મુદ્રા તરફ ખાસ લક્ષ્ય આપવાનું પુણ્યપ્રભાતે કાં કારણ પણ નહેાતું, એટલે લાવણ્યપ્રભા પકડાઈ ગઇ નહિ. વાત લખાવા લાગી. પુણ્યપ્રભાએ પૂછ્યું ‘હમે ગૃહિણીના તંત્રીને ઓળખા છે? એ કેવા માણસ છે?’ લાવણ્યના શ્વાસ રૂંધાવા લાગ્યા. ઘણી મુશ્કેલીએ સંયમપૂર્વક એ ખાલી ‘ હું એમને ઘણી સારી પેઠે ઓળખું છું. એમના હેવા સગૃહસ્થ ધણા થાડા હશે.’ પુણ્યપ્રભાએ કહ્યું ‘એ તે પરણેલા છે ને ? ? લાવણ્ય હા. ' પુણ્યપ્રભા પણ એમની વર્તણુક પરણેલા ગૃહસ્થને શાભે . એવી નથી. કેવા ગજમ ! લાવણ્યની આગળ હેના પતિદેવના ચારિત્ર માટે આ પ્રમાણે શકા! હેના શરીરનું લેાહી જોરથી હૃદયને અથડાવા લાગ્યું. લાવણ્યના મ્હાંમાંથી એકાદ નિઃશ્વાસના શબ્દ પણ નીકળી ગયેા. એથી પુણ્યપ્રભાના મુખ ઉપર હાસ્યની રેખા સ્ફુરી આવી. હેણે પૂછ્યું શું થયું ?’ લાવણ્યે અંધકારમાં પુણ્યપ્રભાનું હાસ્ય જોયું નહિ, તેમજ પેાતાના વિચારવમળને લીધે હે પ્રશ્ન પણ ખરાખર સાંભળ્યા નહિ. થોડીકવાર પછી મનને શાન્ત કરીને પૂછ્યું: ‘ હમારે એમને માટે એવા ખરાબ વિચાર માંધવાનું કાંઇ કારણ ? ' પુણ્યપ્રભાએ હસીને કહ્યું ‘ ગૃહિણીમાં મ્હારી કવિતા પ્રગટ કર્- વાની મ્હને ઘણીજ તીવ્ર ઈચ્છા હતી. દર મહિને હું એક કવિતા મેકલતી, પણ તે અસ્વીકાર થઇને પાછી આવતી. વારવાર નિષ્ફળતા મળ્યાથી મ્હે' પણ હઠ પકડી કે મ્હાં સૂધી મ્હારી એકે એક કવિતા ગૃહિણી આફ્િસમાંથી પાછી નહિ આવે, ત્હાં સુધી હું કવિતા મેક- લતીજ જઈશ. ગઇ સાલ મ્હારી એક કવિતા પાછી આવી. પણ